________________
પંડિત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક.
ર૭૫
દેહરા વળી પાખંડી બેલિયા, સુણ વિવેક વર વીડ; કર્મભેગમે પણ કહો, તે શિવ હાથે હીર. જીણ જે ક્રમ આચર્યો, તેહવુ ફલ દે ઈશ; એહ વચન સુણિ તિણ સમે, વિવેક વદે મન હીસ. કર્માનુસારી તુમત, દેવ હુએ નિર્ધાર, તો ક્યુ મેં કમ ભણી, નવિ માને સવિચાર કર્મવશે જગંજીવાડા, સુખ દુખ લાભે જોય, પણ પરમેશ્વર કેહને, ભલે બુરે નહિ હોય. થે આ જિન દેવ એ, ૩સે તૈસે નાહિ; એહ વાત સાચી સહી, પણ અચરિજ ઇણમાહિ. ભક્ત તિકે સહજે લહે, અનુપમ લીલ વિલાસ, ભક્ત નહિ જે જીન તણા, તે લહે બધન પાસ, ઋતુ વસંત છાયા લહે, તરૂવર નવલાં પાન; વળી વારદ વૂઠે થકે, સઘળે વા વાન. ઇણે દષ્ટાંતે સુખ લહે, છનવર સેવે જેહ, સહેજે સમયે લાભિને, શિવ પણ પામે તે,
ઢાળ ૧૦ મી. ( મન મધુકર મેહી રહે, એ દેશી ) વિવેક કહે વળી સાંભળે, તુમચા દેવ છે એહ રે, પાળે તાડે લોને, શગ ખરા એહ રે. એ ગુણ દેખી રંજીયા, તો જગ જીત્યા રાય રે, દેવ કહે સઘળા સહી, ભૂક્તિ મુક્તિના દાય રે. ગોપી વહાલી જેહને, તેને કીધ દેવ રે; મૂઢમાઁ એમ વર્ણવ, મુક્તિ દાસી કરે સેવ રે. કેપ શાપ દેવે ઘણું, અર્ધગ રાખે નાર રે, નાટક હાસ્ય વિલાસિયે કયુ તે વ વિચાર રે. પૂજા શેભા દેખિતે, હર્ષ ધરે મનમાહિ રે,
વિવેક. ૧.
વિવેક. ૨.
વિવેક૦ ૩
વિવેક. ૪.