________________
૨૭
' જેનકાવ્યદેહન. મદન નહિં મદ લોભતા રે, તૃષ્ણા નહિ તંરગ રે; ' વિષય વિકાર ઈન્દ્રિયતણું રે, નહિ રામાનો સંગ રે. વીર. ૧૦. મમતા રમતા રોષતા રે, હાસ્ય વિલાસ ન તાસ રે; ' . આશાપાશ ન વાસના રે, એહવા ગુણ પ્રકાશ રે. દેવ ભલો દિલમા ધરે રે, ભૂલ ભૂડે ભમે રે; શ્રીવીતરાગ વિના નહિં રે, દાતા શિવ સુર શમે રે. વિર૦ ૧૨. સંસારી સુખ કારણે રે, લીજે વસ્તુ છકાય રે; તાસ પરીક્ષા સહુ કરે રે, એહની કયું નવિ થાય રે. તત્ત્વપરીક્ષા જોગ છે રે, માનુષ મોટી જાન રે, તે લહી પરમાદે કરી રે, ન ધરે ભાતિ ઉભાત રે. તે પશુ નર રૂપે કરી રે, શંગ નહિ પુચ્છ કેય રે. ભૂલા ભવઅટવી વિષે રે, ભૂલા મૃગ સમ જોય રે. વિર૦ ૧૫, દેવ તમારા દેખિયા રે, રાગી સાગી એહ રે, વામા કામી મહિયા રે, નિપટ વિટંબ અહ રે. મુક્તિ હુવા કા અવતરે રે, દૈત્ય નિપાયા કાંય રે; ખેલે કાં સત હાઈને રે, માયાશું મનસાય રે.. શસ્ત્ર ધરે માલા ધરે રે, નાર ધરે અગમાંહી રે; વાહન બેસી ચાલતાં રે, એ દેવ ભા નાહીં રે. વીર. ૧૮.
જગન ઉપાયે તિણુ સમે રે, વ્યાધિ જરા દુખ રેગરે; નિપાયા કા જાણિને રે, ભગવતાને ક્રમ ગ રે. વીર. ૧૯ આત્મ દિશા વ્યોમ કાજ જે રે, વસ્તુ અખંડિત ઓહ . 1 કુણુ ઉપજાવે એહને રે, આદિ ન લાભે છેહ રે. વિર૦ ૨૦. મુખ્ય આત્મદ્રવ્ય આખિયાં રે, જ્ઞાન તે સકલ સ્વરૂપ રે, ' એહ વિના થે જાણજો રે, સઘળે છે અધપ રે. વીર. ૨૧ સકલ પદારથ શાશ્વતા રે, દ્રવ્ય ગુણે કરિ હેયરે ' પરજાય ફિરતા રહે ? એહ સ્વભાવ તું જોય રે વીર૨૨. રાજસ તામસ સત્ત્વ જે રે, એહ ઉપાધિ સંસાર રે; છે ' . ' -જ્ઞાનાદિક ગુણે શોભને રે, દેવ તિકે નિર્ધાર રે. -, વીર. ૨૩