________________
પંડિત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક.
૨૭૩
ત્યાં પ્રભુતા દે સહી, ચાં લે ઉલાલ, પરત અમ દેવાતણે, આવી નજર નિહાલ. મેક્ષભણું જે ચાહ છે, અલવે દેશે એહ; શિવ-દે છે જિન પણ સહી, કષ્ટ ત્યાગ તેહ.
ખાતા પિતા વિલસતા, જે લાભીજે મોક્ષ, નિજ મારગ લાધાં થકા, કોણ લે વિષમ દોષ. જંગમ સ્થાવર એહના, સેવક સઘળા લોક; કેાઈ વિરલ હોઈસી, જિન રવિ દર્શન કાક
ઢાળ ૯ મી.
વીર. ૧
-
વીર. ૨
*
વીર.
૩.
વિર૦
=
શ્રીચ દ્રા પ્રભુ પ્રાણું રે,–એ દેશી વીર વિવેક વદે ઈસ્યુ રે, ઉત્તર આખુ સાર રે, સિહ તણી પરે ગાજિયો રે, પરમત માન ઉતાર રે મુજને તમે કેમ ભેળવો રે, સરસ્વતીને એ પાઠ રે, વચન તમારા વાવલા રે, ચન નહિં વંશ કાઠી રે મેં મિથ્થામતિ તુમ તણી રે, જાણી છે નિર્ધાર રે, ઘવાડે કરી જાણિયે રે, પાપ કરે ઉપચાર રે દેવભણી થૈ ઓળો રે, ઉચિત દેવ પ્રકાશ રે: મોહતણ થે મિત્ર છે રે, તુમશું કહે વાસ રે. દેવાનો જે દેવ છે રે, શ્રી વીતરાગ વિશેષ રે; પાચ છત કેણુ કાચને રે, હાથ ગ્રહે કણ દેખ રે. કંચન પીતલ અંતરે રે, ખજુઓ સૂરજ જેમ રે; તૃણ તરૂવરને અંતરે રે, દેવ કુદેવને તેમ રે. નિષ્કલંકી ન દેવ છે રે, ઉજજવલ અનુપમ એહ રે; દોષ વશે કરિ દૂષો રે, પણ એ ગુણને ગેહ રે. દષ્ટિરાગ છે દોહિલ રે, મૂક પુંહિ ન જાય રે, મેહે ઘેલાં માણસા રે, સૂધ ના દાય રે. મૂકે મિથ્યાવાદને રે, ગુણ ઊપર કરો રાગ રે, થમ દમ સતરસી ખરે રે; કાં છેડે તે માગ રે.
=
વીર. ૬.
વીર
છે.
= . s
વિર૦ ૯.