________________
પંડિત શ્રી ધર્મમદિર–મેહ અને વિવેક.
રે
ઢાળ ૧ લી. (પાચમી તપવિધિ સાભળો–એ દેશી ) નગરી નિરખે મેહની, નામ અવિદ્યા જા રે, શભા સખરી તેહની, નીકે નિવિડ નિવાસ રે. નગરી ૧. ત્રણ અજ્ઞાન ત્રિકેટ છે, તે નગરીની પાસે રે, કેસીસા સેહે જિહા, કમી પ્રકૃતિ પ્રકાશે રે. નગરી . દેવ નરક પશુ માનવી, એ ગતિ ચાર પ્રતોલી રે; તીખી તૃણું ખાતિકા, અતિ ઉડી તસુ દેલી રે. નગરી રમણી ભગ તે વાડિયા, મુખ કમલે કરી સેહે રે, સમર કુવર રમતા રહે, યવનપ મન મોહે રે. નગરી, પાપ અઢાર તટાક તે, તે અતિ ઉડા દીસે રે, શઠ હઠવાદ તે ખાલ છે, ઉન્માદ જલ તિહા હિસે રે. નગરી ૫ કીડા વાપી કામિની, શ્રગાર રસ કરિ ગાઢી રે, કરપદકમલે શેભતી, સરલી સુદર ટાઢી રે. નગરી . કામાસન આસન જિહા, ચોરાસી બજારે રે, પરિણામ ક્ષણ ક્ષણ છવડા, તેહિજ ઘર વિસ્તાર રે. નગરી. ૭. નગરીવિચ જે લોક છે, તે તે મદરા માતા રે, નગરીને છેડે વસે, તે કછુ સરલ કરાતા રે. નગરી. ૮. છેડે લાભ લેક જે, મનમાં હર્ષિત થાય રે. થડે અલાભ જે નરા, દીન થઈને જાય રે નગરી ૯, મમત્વોપદ્રવ દેવતા, નગરીની રખવાળી રે, સાન્નિધ્ય ખબર ભલી કરે, ન્યુ વાડીમા માળી રે. નગરી. ૧૦. નાચે કુદે કેઈ નરા, કેઈ વાદ વિચારે રે, નદે વદે કઈ સ્તવે, કઈ યાચક વારે રે. નગરી. ૧૧. કેપે રોપે ગર્વને, જે કરણ ન આપે રે, આક્રદ રાવન કેઈ કરે, મિથ્યા મતિ અતિ દીપે રે. નગરી. ૧૨ ધસમસ ધધામા ફિરે, શિકથા વિકથા કારી રે, ગાવે વાવે કઈ નરા, કેરે કપટની સારી રે. નગરી૧૭,