________________
જેનકાવ્યદેહન. નિવિચાર સહુ લોકને, રાજાના અતિ રાગી રે, નગરી વર્ણ એહવી, મેહ રાજા વડભાગી રે. નગરી. ૧૪
દાહરા. હવે રાજા વર્ણન સુણે, વલી એહનો પરિવાર કવિ કલ્પના ઉપમા કરી, કહે સઘળે વિસ્તાર. ૧.
ઢાળી ૨ જી. (દેશી કુમખડાની અથવા રંગીલે સારથી—એ દેશી.) મૂદ્ધ સગતિ પરખદ ભલી રે, મહેલ કુવાસના તેથ, મહીપતિ મોહના, સિહાસન તિભ્રંશ છે રે, છત્ર અસ જમ જેથ. મહીપતિ૧. ખર્શ નિભ્રછ કર ગ્રહે રે તેર ક્રિયા અગી સાર, મહીપતિ પાચે ઈન્દ્રિય પરવડી રે, પાઇ હથિયાર મહીપતિ ૨.
અરતિ અને રતિ બે ખડી રે, ચામર ઢાલણહાર, મહીપતિ પાખંડી બહુ પોલિયા રે, સ્વામી ધર્મ સિરદાર. મહીપતિ. ૩. બહુવિધ સત્તા નટ તિહાં રે, નાટક કરે ઉદાર; મહીપતિ કામિક શ્રુત તિહાં ગાવે રે, રાજાને સુખકાર. મહીપતિ૪ ભુજબલી ભીમતણી પરે રે, મૃગાર સખર કરેઈ, મહીપતિ ચાર્વાક મિત્ર માનતો રે, અધિક માન ધરેઈ. મહીપતિ પ. પટરાણી જડતા કહી રે, ગુણ ગણ રૂપ રસાળ; મહીપતિ તસ કુખિ કદર કેશરી રે, મદન પુત્ર વડ ભાલ. મહીપતિ ૬. રાગ દેપ આરભ વળી રે, એ પણ પુત્ર છે તાસ, મહીપતિ
જોરાવર સગળા અછે રે, જીપ શકે કુણ જાસ. મહીપતિ છે. ચિન્તા પ્રમુખ પુત્રો ઘણી રે, રણ કરવાને ઘર, મહીપતિ ભાઈની પરે ભડ અછે રે, દિન દિન અધિકે નર, મહીપતિ. ૮. કર્મ ક્રિયા જાણે ઘણી રે, મત્રી મિથાદષ્ટિ, મહીપતિ છાપ ધરી જેહની નરા રે, હીડે સઘળી સૃષ્ટિ. મહીપતિ ૯. દુષ્ટ યોગ મનના છેક રે, તેહિજ સામત સાર; મહીપતિ સાત વ્યસન એવે સદા રે. રાજ્યતણું આધાર. મહીપતિ. ૧૦,