________________
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક.
૨૫૯
નિજ પુત્રી પણ તેહવી, સરખા સરખી જોડ ગીત ગાન ગાવે નહિ, હાસ્ય વિલાસ ન કેય; સ્નાન પાન વલી માન નહિ, વ્યસન રસન નવિ હાય. જે અમને દીધો છે, ઉલગરો અધિવાસ, દેશવટો નિવૃત્તિને, દીજે એ અરસ, નાગણ તે મુખ વિષ કહી, વીંછણ પુછે વિપ હોય, શક્ય નીચ કે સાપિણી, આદિ અતિ વિષ હોય સાલતણ પરે કાઢવે, નુતતી એ નાર, તે અમને સુખ ઉપજે, જીવન પ્રાણાધાર
ઢાળ ૧૧ મી. (રાગ ધન્યાશ્રી–કુવર ઇ મનચિતવે, મેરી બહેન કહે કોઈ અરિજ વાત–એ દેશી)
એ અજ માની મત્રી, નિવૃત્તિ કીધી વિદાય, આ પદ તેહ સતી તણી, કવિજન હો કયુ વરણું જાય, માયા મન ઉત્સવ ઘણો રે, (એ ટેક ) હવે સીધ્યાં હો સલાઈ કાજ, ઉદ્યમ સફળ એ હુઓ રે, હવે હસી હે મોહકુંવરને રાજ ભાયા. ૨. પરવશ પડયા જે માનવી, વળી કામણી રે હાથ, તસુ બુદ્ધિ યામિનીમા સહી, નહી ઉગે હો ન્યાને વાસરનાથ માયા. ૩ માતા પિતા પગ લાગિને, નિજ પુત્ર સાથે લેહ નીસરી નિવૃત્તિ તિહાંકી, પથ ચાલી હૈ ૫થી પરે તેહ માયા જ નિષ્ક ટક રાજ હવે હુએ, નીસરી નિવૃત્તિ નારી, પ્રચંડ પવને પ્રેરિયે, જેમ ચાલે છે ધ્વજ અચલ ચાર માયા૫ ઈમ મન મત્રી દહ દિશે, ભમી રહ્યા અહોનિશ તેલ, ક્ષણ એક પાછો નહિ વળે, વધિ તૃષ્ણ હો નાવે તસુ છે. માયા ૬. દુબુદ્ધિ માયા પ્રવૃત્તિશું, ભીને રહે નિશિ દીસ, વળી વીનવ્ય સઘળે મળી, હવે પૂરો હોઈતની જે જગીશ ભાયા છે મોહને રાજા કીજીયે, એ અધિક મન ઉત્સાહ; તુઝશું સઘળો હોય, એ અવસર હો લાભીજે કહ. માયા ૮. સુત સહિત નિવૃત્તિ પણ નહિ, સદબુદ્ધિ રાજા દર,
વરણી જાય,
ઉઘમ સફળ એ જ છેએ