________________
ર૫૮
જેનકાવ્યદેહન. ઈમ સમજાવ્યો મત્રી, માયા નારી હો વચન કહી ઘણું; પ્રકૃતિ ભણી કહે એમ, કરજે પુત્રી હો આલોચ મનતણ. ૬ દેશવટાની વાટ, નિવૃત્તિ નારી હો જિણ પરે એ લહે; કીજે તેહ ઉપાય, તે એ પ્રભુતા હે નિજ હાથે રહે છે. વિષમતિ પિયુની ઝાલી, આલસ મૂકી હે કામ કરિયે; તુઝ સખિયા પચવીશ, કિરિયા સારી હો સાથે લીયે. ૮. કાયિક્યાદિ પ્રસિદ્ધ, ધીરા ધીરા હો નવ નવ નાયકા, એ પંચવીશમાં ઈક ટાલી, ઈરિયાવહિયા હો તુઝ ને લાઈકા. ઇ. નિવૃત્તિ નારી જેહ, ઈશુશુ ના હે ઉભી ના રહે, ભારે છે વિશ્વાસ, વીશ તી હો તુઝ આજ્ઞા વહે. ૧૦ એ સખિયાં અભિરામ, જીણ જગ સઘળે છે જે કિયે ભલે; સબલે સમે સાજ, નિવૃત્તિસેતી હો હવે કર સાફલો. ૧૧ ચોવીશે લેઈ સાથ, પિયુશુ ખેલે હે નવ નવ રગણું, સખીયાંનાં સુખ દેખ, પિયુડે મોહ્યા હો પ્રમદા સગણું ૧૨ વિભ્રમ વિવિધ વિલાસ, મુખના મટકા હે લટકાં અતિ મલ્યાં, ગાયાં વાયાં ગીત, પ્રીતમ –ઠે હૈ મુખ પાસા ઢલ્યા ૧૩
દેહરા, કહે પ્રીતમ સુણ તુ પ્રિયા, મનમાહિ લીજે હુશ, નવિ પૂરૂ જે આ જથે, તે તુજ ગલાના સુંશ. પ્રવૃત્તિ કહે સુણ સાહિબા, નિવૃત્તિ તારી નાર; તે મુજ હૈડામાં સહી, વેઝ કરે ન્યુ સાર. ગેમુખ ઘરણી એ અછે, થાઢી શીલી સાર; બરકતણ પર પડે, એની વાત અપાર તમથી પણ ગુદરે નહિ, ભાજે કરણ વિકાર; ગરવ મહેલી ગેહિની, એનો ઉલટા ચાર. માતા પણ છે એહની, સૂબાની સિરદાર; વૈરાગણ શી વાવરી, ન ધરે લોકાચાર દાવતી જાણ કરી, રાજા દીધી છેડ,