________________
, પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક રપ૭ દીનદયાલ દયા કરી, હવે રાખો હૈ મુઝસે તી રગ. પિયુ. ૯. શીલવતી સાચી તિકા, જે ન તજે હે પતિ આપદમાંય, સયણ તિકે સાચા સહી, દુખમાહે હો કાઢે ગ્રહિ બાય. પિયુ. ૧૦ મેં અવહીલા જે કરી, તે ખમજો હે તુ સુગુણી નાર, રોપ રખે મનમે ધરે, ઈમ બોલ્યા હે ભૂપ વારંવાર પિયુ૧૧. ઇણ અવસર દુબુદ્ધિ રાણી. અણચિન્હી હો આવી તિણુતામ. તાસુ ભથે કરિ ત્રાસવી, મા બેટી હે જયે નિજ ધામ પિયુ. ૧૨ બહુ દિવસે મલિયા હતા, મનમત્રી હે નિવૃત્તિ વિવેક, સુબુદ્ધિ રાણી સાથે હતી, નૃપ પાસે છે આયાથી છેક પિયુ. ૧૩. દેખી શકે નહિ દુર્જન, સ ત મેલો હો તેહને ન ગુહાય, ધર્મ મદિર ધન તે નરૂ, જે ન કરે હો વેઢ રોડ ઉપાય. પિયુ. ૧૪
દેહરા r , માયા નારી પ્રવૃત્તિ છે, એ પણ આવી તેથ રાજા મંત્રી કુબુદ્ધિ વળી, મલી રીલિ બેઠા જેથ ૧
ટાળ ૧ મી ( દેશી હાજરની, અથવા કાલ અન તાત, ભવમાહી ભમના છે જે વેરન સી )
(એ દેશી ) આઈ નારી અચાન, તીનું મિલકર હો નરપતિની કને, ઓલ દિયે એમ, એ ક્ષુ આઈ હે જે કીધી મને. ૧ અમશુ એવી પ્રોત, ફિર અમ શેકડી હો મુખ કયું લગાયે, અહોનિશ કીજે મેવ, જીજી કરિને હો તુઝને ગાઇયે ઓલભા વલી એમ, મત્રી ને પણ હો માયા ઉચ્ચરે. પ્રકૃતિ બુરી કયું નારી, રાજ પધાર્યા હો નિવૃત્તિને ઘરે. દૂતિ તત્ત્વદર મૂકી, તે બોલાઈ હો સુબુદ્ધિ ભણી હાં, નિબુ રસની નાય, દીસતો હેજ હે ભિલતા જિહાં તિહા ભોલો તું મને મંત્રી, એ મુઝ વાતા હો સાચી છે સહી, સુબુદ્ધિ મલી જે એથ, તે મુજ પ્રભુતા છે સ્થિરતા ના રહી. ૫.