________________
૨૫૬
જેના દેહન.
દેહરા. રાજા હવે નિજ નિતિ, સભારે સવાર; માયા સાધારણ વધુ, સેવ્યાં એહ વિકાર. સુબુદ્ધિ પ્રિયા મેં તાહરીશીખ ધારી નહિ કાય; તે એ ચોતરણી પરે, બંધન એવડાં થાય. પ્રોઢી પાવન તું પ્રિયા, નિર્મલ ગંગાનીર; તે તે તું ગુણ આગલી, હીર ક્ષીર દંડીર. તું ચિંતામણિ સારિખી,મે છેડી મતિ મૂઢઃ માયા કાચ કરે ગ્રહી, જગ સઘલઈ હું.
ઢાળ ૯ મી.
(વીર સુણે મારી વિનતી–એ દેશી) પિયુ આખે પ્રિયા સાંભલો, તુઝ મહેટી હે જગમાંહે મામ; પર ઉપકારી પરગડી, આવીને હે કીજે નિજ કામ. પિયુ ૧ ઘરની સેહ ઘરણી હાથે, એ વાણી હો મેં સાચી દીઠ; કથન ન માન્યુ તાહરૂં, પરસગે હો હો હુ ધીઠ. પિયુ૨. તુ પ્રસાદથી પામિર્યે, નિજ પદવી છે જે ત્રિભુવન રાજ; તુઝ વિણ દાસપણું ભ, પરધરનાં હે કીજે છે કાજ. પિયુ૩. કયાં બાંધ્યો ક્યાં રૂધિયો, કયાં પડ્યો છે જ્યાં વીંટયો જોય; ક્યાં મસલ્ય ક્યાં હત હુએ, માં કિંકર છે કયાં સેવક હોય. પિયુ૪, હાલ હુકમ હુયે કિહાં, નિર્ધાનિયા હો કીધી બહુ જાત; નવ નવ રંગ કિયા તિહાં, મેં સઘલી હે ન કહાયે વાત. પિયુ૫. તુજ વિરહ વારૂ નહિં, મેં જાણ્યું હશે હવે પામી શીખ; માયા મનમંત્રી મલી, મુઝ કી હો ઈણ આપ સરીખ. પિયુ છે. મેં માત્રી મહોટો કિયો, ઈણ કીધા હૈ મુઝ એહ પ્રકાર; સ્વારથિયાં સઘલાં ભળ્યા, હવે સુદરિ હો તુહીજ આધાર. પિયુ છે, વાછે રવિને શીત મે, જલ વાલે હો નાવને ધાય; દગ વંછે અંધક નરૂ, તમમાંહે હે દીપક આવે દાય. પિયુ ૮. ઇણ પરિ હું હવે તે ભલી, ચિત્ત ચાહું હે મૂકું પરસંગ; ”