________________
૨૪૨
જેનHવ્યદેહન. ચર સ્થિર સઘળે સચરે રે લાલ, અશુદ્ધ યોગ પ્રકાર રે. સભાગી હસ૧૨. કાષ્ઠમા પાવક પાઈયે રે, તિલમાં તેલ ન્યુ હાય રે; ભાગી ગારમા ઘી ભાલિયે રે લોલ, માટીમાં હેમ હાય રે. ભાગી. હસવ ૧૩. ક્ષીર નીર ન્યાયે કરી રે, હાય ર એક મેક રે; ભાગી દેહમાંહે ર લખે રે લાલ, જસુ હૈડે સુવિવેક રે. સભાગી હંસ. ૧૪. પચભૂત ભેળાં કરે રે, નામ કમ વશ પાઈ રે, સહભાગી સેનાની સૂત્રધાર જ્યારે લાલ, સેના રથગ મિલાય રે. સોભાગી હસવ ૧૫. સકલ પદારથ લોકમાં રે, દિખલાવે છે એમ રે; ભાગી. દીપક તમ નિશિ મદિરે રે લાલ, પ્રગટ પ્રકાશે તેમ રે. સેભાગી હંસ. ૧૬. કર્તા ભક્તા એ સહી રે, ગમનાગમન વિચાર રે, સૌભાગી જબ લગ કર્મ વિટિયો રે લાલ, તવ લગ એ વ્યવહાર રે. ભાગી. હંસ૧૭. એહ વિના જગ શૂન્ય છે રે, ચદ્ર વિના જેમ રાત રે. ભાગી વન કમલ નયણા વિનારે લાલ શોભે નહિતિલ માતરે. સોભાગીહસ ૧૮. આતમના ગુણ આખિયા રે, ધર્મ ચિ અણગાર રે, સોભાગી ધર્મમદિર કહે સાભળો રે લાલ, હવે પટરાણી વિચારરે. મોભાગ હસ ૧૯.
ચેતના રાણી રાયની, ચમકી ચતુરા નાર, પ્રતિમશું રાતી રહે, ઘરની જાણે સાર. સવિત પ્રજ્ઞા ચેતના, આતપ જ્યોતિ ઉદાર ઈત્યાદિક જસુ નામ છે, વિવિધરૂપ વિસ્તાર. મૂલ રૂપ કેવળ દશા, અનુપમ મહિમા નિધાન,
યુ કત્રિમ તિનસે નહિ, પરમાસ્પદ પ્રધાન. તેહ રૂપ આતમ નિકટ, રહે ન દેખે એહ; જ્ઞાનાવર્ણાદિક ઘણું, લાગ રહી છે બેહ. બીજુ રૂપ રાણીતણુ, બુદ્ધિ ઈયે વિખ્યાત; અનત ગુણે હીણો અછે, મૂલ રૂપથી ગાત. પાચસુ મળતી રહે, શ્રવણુ મનન પચાર, ભૂપતિ કરણી જે કરે, બુદિતણે અનુસાર, બુદ્ધિતણાં બે રૂપ હુરે, કુબુદ્ધિ સુબુદ્ધિ વિશેષ