________________
પંડિત શ્રી ધર્મમંદિર-મેહુ અને વિવેક,
૪૩
ન્યુ ધરતી એકરૂપ છે, ખારી માઠી દેખ મુબુદ્ધિ કુબુદ્ધિ બેઉ ઘરણ વ્યવહાર વર્તણ કાજ, સૂર્ય છબી નિશિ મુખ અછે, ઈણિપરે વિધરે સાજ મુબુદ્ધિતણે વારે કરે, ભૂપતિ ઉત્તમ કામ. કુબુધિતણે વારે કરે, પાપતણો જે ધામ. ગુબુદ્ધિ શીખ સુખ દાખવે, રાજા ના દાય, પથ્ય અને હિત શીખવે, પ્રાયે મધુર ન થાય કુબુદ્ધિ નારીશું નરપતિ, અહોનિશ રાખે રગ; નદીપૂર ધનને ધણી, ઢલે નીચચું સગ.
ઢાળ ૨ જી. બીલીની દેશી (સીતાતા રૂપે રડી, જાણે આબા કાલે સુડી હે સીતા અતિ રહે—એ દેશી) તિણ નગરી એક નારી, વસે ભાયા કામણગારી હે માયા મન મોહે કર્મ પ્રકૃતિ નામ બીજે, આ મદામનિકા ત્રીજે હો માયા૧ કામ કુતુહલ જાણે, તિણ સઘલા ઘરમે આણે છે, ચચલ વિજલી જેસી, ચમકંતી ચાલે તેસી હો. ભામિની ભાગે ભલેરી, તિમ મલાપે શેરી શેરી હો, હાવ ભાવ બહુ જાણે, તિમ નરના મન વશ આણે છે ભાયા. ૩ ફૂડ કપટની ગેહ, જસુ હૈડાને નહિ છેહ હૈ, સેલે કષાય શુગારા, સજી ચાલી રાજ દ્વારા હા દીઠે રાયતિણ નારી, ચ ચલ ચતુરા અતિ સારી છે, આખતણે પુરકારે, રાય કીધો આપણે સારે છે, માયા. ૫ બિહું રાણી શું મેલ, કરવા વાંછે છે ભેલ હો માયા મુબુદ્ધિશુ માંહી અ ગીડી કરે મુખની વાત તે મીઠી હે માયા ૦ ૬. કુબુદ્ધિ શું મહા પ્રેમ ધારી, કરે માહોમાહે યારી હો, નવ નવ રાગ વિલાસા, દેખાવી રાય કિયે દાસા હે માયા. ૭ હસ રાજા વસ કીધો, માયા મનવછિત સીધો હો, અનત દલિક પુણ્ય પાપ, બધન બાધ્યાં બહુ વ્યાપ હે માયા- ૮ રાજા મન નવિ કેપ, નવ નવલી પ્રીતિ આપે છે,
માયા૦
માયા
સાયા
માયા
ભાયા
ભાયા.
માયા
માયા
માયા