SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક. ૨૪૧ તિએ નગરે રાજા છે, હસરાજ અભિરામ, આત્મ દષ્ટી ઉલબે, તાસ કહુ ગુણ ગ્રામ, ૧૦. ઢાળ ૧ લી (નાયકાની દેશી, અથવા તસુ વરણ મૃગાવતી ર–એ દેશી. ) સ સાર નગરીને ધણી રે, અનુપમ રૂપ નિધાન રે, સેભાગી ગુણ તેહના કેણ દાખવેરે લાલ, કરે સહસ વિધાન, ભાગી હસરાજા ગુણ સાંભળો રે લાલ, પાવન કરે નિજ કાન રે. ગાભાગી હંસત્ર ૧. પ્રત્યક્ષ કેઇ એહના રે, ગુણ મણિયણ પ્રકાશ રે. ગોભાગી કઈ અગમ અપાર છેરે લાલ, ઉજજવલ ગુણ હિમરાશરે ભાગી. હંસ૨. કેટિ જ્ઞાને 2થે ભણે રે, કઈ તપ તપે લોખરે સભાગી, તે પણ સકળ સ્વરૂપને રે લાલ, કહી ન શકે મુખ ભાખરે, સોભાગી હસ. ૩ અગુલિ મેરૂ ઉપાડિયે રે, બાંહે સમુદ્ર તરેય રે, ભાગી. એવા શરા સાંભલ્યા રે લાલ, નૃપ ગુણ સહુ ને ધરે રે, ભાગી. હસ૪ એક સમયમાં સચરે રે, લોકને અને વેગ રે, સહભાગી એક સમય અવર ન કો અચ્છેરે લાલ જાગતી જેની તેગરે ભાગી હંસવ પ. જ્ઞાનસાગર પણ એ સહી રે, સમકિત મોતી જેથરે, સભાગી ગ્રથ અર્થ લહેરાં ઘણી રે લાલ, પવન વિભાવ છે નેથરે સોભાગીહસ૬ સ્વાભાવિક ગુણ જેહને રે, કેવલ જ્ઞાન વિલાસ રે, સહભાગી સૂર્ય જ્યોતિ ન્યુ જાગતી રે લાલ, દીપાવે આકાશ રે. ભાગી. હંસ છે, વર્ણાશ્રમણ પણ નહી રે, રગ વિરગ ન થાય રે, સોભાગી સઘયણ સહાણએ નહિ રે લાલ,અલ સ્વરૂપ સુહાય રે ભાગી. હસ૮ આર્ય અનાર્ય એ નહિ રે, બાળ ન બુદ્ધ એહ રે, ગોભાગી જંગમસ્થાવર એ નહિ રે લાલ, ધૂળ ન નહાની દેહરે. ભાગી. હંસ . રૂપી રસિયો એ નહિ રે, ગધ ન લેવે કોય રે, સેભાગી ફરસે નહિ એ ફરસને રે લાલ, જ્યોતિ રવરૂપી સોયરે સોભાગી હસ. ૧૦. નિર્મળ સ્ફટિકતણી પરે રે, નિશ્ચય નય કરી જોય રે, સહભાગી કર્મ ઉપાધિ મલ્યા થયાં રે લાલ, બહુવિધરૂપી હોય રે ભાગી... હસ. ૧૧ પરગુણને વશ આવી રે, નિજ ગુણને વિસાર રે, ભાગી
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy