________________
૨૪૦
જેનકાવ્યદેહન. દેવાનું પ્રિય સાભળો એ, મોટું ચરિત્ર છે એહ, મહામુનિ સ્થિર મન કરી શુભ ભાવશુંએ, ધર્મઉપર ધરિ નેહ મહામુનિ ૧૪ પ્રથમ ખંડ પૂરો થયો એ, સાતે ઢાલે સાર, મહામુનિ દયાકુશળ પાઠકવરૂ એ, તસુ સાન્નિધ્ય સુખકાર. મહામુનિ ૧૫. ધમમદિગણી કહ્યો એ, પદ્મનામ અધિકાર, મહામુનિ મુણતા ભણતા શિવકરૂ એ, શ્રી સઘને જયકાર. મહામુનિ ૧૬.
ખંડ ૨ જે.
દેહરા હવે બીજે ખંડ બોલશે, આતમને અધિકાર, આળસ ઉઘ તજી કરી, સુણજો ભવિ ચિત્તધાર. ગ્રામણ પૂછો તેહને, ઉત્તર આખે એમ, રૂદ્ધિ સિદ્ધિ જિનવર લહી, ધર્મ રૂચિ કહે તેમ. સ્થિર વસતાં સસાર પુર, નામે નગર કહાય; અનત જીવ લોકે ભર્યો, વૃતઘટ કેરે ન્યાય. હુઆ હોને જે અ છે, ગ્રામ નગર નગ રાશિ, એ સહુ તે પુરને અછે, એકે ખુણે વાસ સ્વર્ગ મૃત્યુ પાતાલ એ, પાટક તીન પ્રકાર ઉત્તમ મધ્યમ જઘન્ય જીવ, વસવાને વ્યવહાર કમી કીટક આંદ કરી ઈદ્ર અભ સહુ જીવ, આપ આપણા ઠામમાં, મગ્ન રહે નિશિદીવ. કયુ કામણ કણ પુર કિયાં, વાસ ને છેડે જાય, દુખ દૂષણ દેખે ઘણ, તેહી આવે દાય. અવર નયર પ્રાયે હવે, વાસક દે ઉદવાસ; અધિકારી એ નગરની, કદી ન હોવે નાશ. આવાઢા સમ ઉધિ સહુ, ક્રીડા ગિરિસમ મેર; ગતિ આગતિ નાટક તિહા, હય રહ્યાં બહુ વેર.