________________
૨૩૫
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક, સુભાગી સુખિયો ઘણુ, ભોગ પુરંદર કામ, સુમતિ યથાર્થ સુમતિધર, વધતી હોશે મામ. તસુધર ભદા ભારજા, શીલ ગુણે શિરદાર; શિલ સેવનની કસવટી, અમદા પ્રેમ ઉદાર. પહેલી નરકે પાથડા, સીમ તે ઇણ નામ, ત્યાંથી શ્રેણિક આતમા, અવતરશે ઈણ ઠામ. માનસરોવર હસ ક્યું, મુક્તાફલ સીપમાંય;
બકુખ અવતારા, સુરત સમ જનું છાય ચાદે સ્વમા દેખશે, સુખ સૂતી તે નાર; મુમતિ સ્વમતિશું આખશે, ઉત્તમ સ્વમ વિચાર. તિણ પ્રસ્તા આવીને, ઈન્દ્ર કહેશે એમ; તીન ભુવન શિરસેહરે, પુત્ર હશે બહુ પ્રેમ, શુભ લક્ષણ મુખ તાહરી, યણ વૈરાગર ખાણ, મદિરની તું કદરા, ગર્ભ કલ્પ તરૂ જાણું. સુર નર કિન્નર મધુપ ગણ, જસ પદ પંકજ લીન; પ્રથમ તીર્થકર હાયશે, અધિક અધિક પરવિણ. એમ કહી ઈન્દ્ર ગયા પછી, હર્ષિત તન મન હોય; ગર્ભ તણું રક્ષા કરે, પથ ભોજન લે જોય. તવ દોહલા પુરા હોશે, ગર્ભ તણે અનુસાર, નવ માસે અધિકે થયે, સુત હશે સુખકાર
ઢાળ પ મી. (એક દિનદાસી છેડતી, આઈ કૃષ્ણને પાસ—એ દેશી.) છપ્પન દિશની કુવરી મિલી, સાચવે નિજ નિજ કમ્મ રે; આસન કંપે અવિષે કરી, જાણિ છનવર જન્મ રે, જગતગુરુ જનમિયા શુભદિને, સુમતિ ઘર ઉત્સવ થાય રે, નારકી પણ સુખ પામિય, ગાયો સુરવધૂ આયરે જગગુરુ જનમીયા ૨. પ વાસા વસવા ભણ, પદ્મની વૃષ્ટિ બહુ હાય રે, દેવતા ભક્તિ ભાવે કરી, સમકિત બીજ પણ બેય રે, જગગુરૂ૦ ૩.