________________
૨૩૪
જૈનકાવ્યદેહન.
દેહરા, પૂછે શિષ્ય કિણે સમે, કુણ નામેં જિનરાય, કાણુ ઠામે કેણ પુરવશે, હવે ગુરુ કહે પસાય,
ઢાળ ૪ થી. (નલ રાજેરે દેશ, હોજી પિગલહતી પલાણિયા–એ દેશી. ) એ અવસર્પિણું એમ, હજી સઘલી ઉતરી જિણ સમે; બીજી ઉત્સર્પિણ તેમ, હજી વધતો સમે દુઃખને સમે. પેહલો આ અતિ દુષ્ટ, હજી ઉતર્યો બીજો લાગસી; એ કાઈક છે શુદ્ધ, હજી મેઘ ઘણુ ત્યા વરસસી. ભસમ સમી ભૂમિ તેહ, હોજી તાતા નિવાહતણી રે; સમય સ્વભાવે મેહ, હજી તિહાં કિશું શુભ ઈમ અનુસરે. પુષ્પરાવર્ત બહુ મેહ, હજી વરસશે શુભ ધારા કરી; ત્યાર પછી ક્ષીર જેમ, હેજી વરસશે ધૃત ધારા ધરી. મીઠી ધરતી થાય, હજી ચીકણું બહુ રસ સારણ, પ્રીતમને સંગ પાય, હજી ક્યું નારી સુખ ધારિણું વસુધા વા વાન, હોજી વૃક્ષ અંકુર પ્રકટ થયા, હર્ષિત હુઈ જહાન, હજી વહાલા મલ્યા ક્યું દુખ ગયાં. સમય સ્વભાવે હાય, હાજી ભૂમિ સબે વસુધારિકા; પ્રકટયા પર્વત જોય, હજી રાત્રિ સમે ન્યુ તારિકા. સ્થિર પરભાવથી એમ, હજી ઉપચય ચય હોવે સદા; પુલ પરણિત તેમ, હેજી ભગવંત ભાંખો ઈમ મુદા. બીજો આરે બહુ જાય, હજી ત્રીજે આરે નિકટે યદા; ઈણિપણે ભરોં થાય, હજી ચઢત પડત રીત એ તદા.
દેહરા. મિત્ર પ્રભ સ ભૂમ વલી, સુપ્રભ સ્વય પ્રભ તેમ, દર સૂઠમ સુબધુ તિમ, અનુક્રમે કુલગર એમ. તાત્યગિરિ નિકટ હશે, શાન્તિદ્વાર પુર નામ, કુલગર હાસે સાતમ, સુમતિ નામ અભિરામ