________________
૨૩૬
જેનકાવ્યદેહન. એસઠ સુરપતિ આવશે, મેરૂ શિખરે લઈ જાય રે, જન્મોત્સવ વિવિધું કરી, પુણ્યને લાભ લેવાય છે. જગગુરૂ૦ ૪. આનદ ઉલટ ભાવશું, પૂજ રચી બહુ પ્રેમ રે, માતાની પાસ આણી ધરે, કહે હો જે કુશલ ને ક્ષેમ રે. જગગુરૂ૦ ૫. હેમની કેડી ત્યા વરસીને, દેવતા સ્થાનક જાય રે; માત ને તાત મન હરખિયાં, નિરખિ પુત્ર સુહાય રે. જગગુરૂ૦ ક. પદ્મની વૃષ્ટિ ,હવી તલે, પગ પગ હુઈ અભિરામ રે; એનો અર્થ મન આણને, હશે પાનાભ નામ રે. જગગુરૂ છે. માનવી દાનવી દેવ એ, પાલિયે લાલિયે તેમ રે; અ ગુણ પાન પીયૂપથી, તનુતણી પુછતા એમ રે. જગગુરૂ૦ ૮. અકથી અંક અપ૭રે ધણી, હાથથી હાથ વલી લેઇ રે. કડ કર હડ કર બેલવે, સુરવધૂ નરવધૂ કેઇ રે. જગગુરૂ૦ ૮. બાલકરૂપ ધરી દેવતા, બેલશે તેહની સાથ રે હર્ષ ધારે મનમાં ઘણે, સહજશુ જે ગ્રહે હાથ રે. જગગુરૂ૦ ૧૦. આઠ વરસના યા જસે, આપથી પીડિત એહ રે, તાત ઈમ જાણીને તેહને, રાજ દેશે બહુ નેહ રે. જગગુરૂ૦ ૧૧. તરૂણતા સ પદા સાહિબી, અતર એહ ત્રિદોષ રે; પથ્થભેજન ઉદાસીનતા, જે ધરે તાસ બહુ તેજ રે જગગુરૂ૦ ૧૨. ઉદ્યમ દેશ સાધનતણો, કી તિણે તિણ સમે આયરે. પૂર્ણભદ્ર માણિભદ્ર દેવતા, સેનાની તસુ થાય રે. જગગુરૂ૦ ૧૩ યુદ્ધનું કામ તે સુર કરે, અનુપમ પુણ્ય પકુર રે; દાનવ માનચ દેવતા, સેવાશે આવી હજૂર રે. જગગુરૂ૦ ૧૪. દેવસેના નામ તવ થા, ભૂવનમાં ભૂરી વિખ્યાત રે; પુત્રસમ પ્રેમે પ્રજા પાલતે, ધારત રાજ્યગ સાત રે. જગગુરૂ૦ ૧૫.
દેહરા. ઈક દિન સેવક વીનવે, સુણ સ્વામી સસ્નેહ, મયગલ માતા મન હરૂ, લોપમ સમ દેહ, ચન્દ્રતણી પૂર્વે જલે, ચાર દિત ગજરાજ, આજ રાજ આવ્ય અછે, રિપુ ગણુ વટિકા વાજ.
આ વાણી તેહ
તર
એક