________________
પંડિત શ્રી નેમવિજયજી–શીલવતી રાસ. ૨૧૯ આપણું પૂર્વ દુ ખ સભારી તેણે સોય, મૂકો વિપયરસ ટાળી રે; મહી ધર્મ સખાઈ ઉધરે મનમાં સોય, નિર્મળ હોય વ્રત પાળી રે. મહી૧૨. ધન ધન ઉત્તમ જગ જન દેહી સોય, જેણે કીધે ધર્મ સખાઈ રે, મહી, નેમવિજય કહે ચાદમી ઢાળે સેય, એ હી તાવતા વધાઈ રે. મહી. ૧૩.
દેહરા. ભગી ભોગ સસારના, વિલસે વિવિધ વિલાસ, એ અવસર ત્યાં કેવળી, આવ્યા જ્ઞાન પ્રકાશ. મુરી ગાજધર કેવળી, પંચ સયાં પરિવાર, માળીને દિયે વધામણી, રાજા હરખ અપાર દીધુ ગામ વધામણી, સકળ લઈ પરિવાર, વેગે પો વસુપતિ, વાદે તે અણગાર. મુનિવર દે ધર્મદેશના, શ્રાવકના વ્રત બાર, સત્તર ભેદ સમતણ, સદ્ધહણ શિવધાર પાપ અઢારે પરિહરે, વળી વ્રતના અતિચાર, દેવ અઢાર પુરા કરે, જ્યમ પામે ભવપાર.
ઢાળ ૧૫ મી.
(લશ્કર આયો દરિયાખાન રહો લાલ–એ દેશી ) ', મુનિવર દે ધરમ દેશના હો લાલ, જેહથી પાપ છપાય,
મોહ સુભટ મદ કેસરી હો લાલ, જીપીએ પ્રાણ દુરાય, સાંભળો સદ્ગુરૂ શીખડી હે લાલ. આકણી ચાર દેવી જે પાસે વસે છે લાલ, કાઢે તેહતણું મૂળ, વારે મમતા તેહની હે લાલ, સમતા ધરે અનુકૂળ. સાંભળો૨. કે મત કરે પર તાતને હે લાલ, પરતણી તાતે વિનાશ, પરભવ જાતા માનવી હો લાલ, નિદા પાપ પ્રકાશ સાભળો. ૩. જે ખટકાયને દુહવે હો લાલ, પામે બહુ ભવિ પીડ, નરક ની ગોદની વેદના હો લાલ, તેલ લહે દુખ ભીડ. સાભળો. ૪ વળ્યુષ્યા જે માયાજાળમા હો લાલ, માયા મેહ વિહાગ, માયા વ્યાલી છે યોગની હો લાલ, માયા ચપલ તુરગ સાભળો. ૫,
જા જાતા માનવીને લાલ, પરત કરી અને