________________
* તમારી
મહિલા નથી. હાલ લાલા લેવા જમા
૨૨૦
જૈનકાવ્યદેહન. નરનારી જે માયા કરે છે લાલ, બાધે ન પૂર્વ ત્રીવેદ, છુટે નહિ કે સાનિધાં હે લાલ, માયાવી ઘણો હવે ખેદ સાંભળો. ૬. માયા મમતા મેહની હે લાલ, ઐણે સુભટ દુરંત; તેહ વેઠ જે તેહશુ છે લાલ, સે ભમે બહુ ભવ ભ્રાંત. સાંભળો. ૭. મણિ માણિક દ્રવ્ય જે અ છે હે લાલ, તે લહે કૃત નિજ કર્મ રાગી ત્યાગી ક્ષણમાં હોય છે લાલ, કેઈ ભવ કેરા ભમ. સાભળ૦ ૮. જૂઠું ન બેલિયે જગમા હો લાલ, યામની ન કીજિયે ભેજ; પર સ્ત્રી ગમનને વારિયે હે લાલ, સત્ય વચન ચિત ચો જ. સાભળો૯. ક્રોધ તજો કાયાથકી હો લાલ, માનવી ન રાખ ભાન; ભાયા લાભને ઈડિયે હે લાલ, પામે જેમ જગ માન. સાંભળે૧૦ નરનારી અગજ સુતા હો લાલ, ભગિની માતા ને ભ્રાત, મામી માસી મહિલા મળી હે લાલ, ભેજાઈ ભય છે તે જાત. સાભળ૦ ૧૧. પાપ કુટુંબને પોષવા હે લાલ, મેળે પાપ મહંત; થિરતા નહિ લાલચ ઘણી હે લાલ, લીલા લોભ લહંત. સાભળો ૧૨. આવ્યાં દુખ કહે ના નહિ હો લાલ, પંખી મેળે કુમ જેમ; સાંજે મળી પરભાતમા હે લાલ, ઉડી જાવે વન તેમ. સાભળો૦ ૧૩. ચાગતિ માહેથી આવિયા હે લાલ, કુટુંબતણું પરિવાર, જાવું અતિ છે એકલા હો લાલ, મેહ ન કરવો લગાર. સાંભળો૦ ૧૪. મોટા મહીપતિ હૈયડલે હે લાલ, છતી આઠે કર્મ; મર્મ મૂકી મુક્તિ ગયા હો લાલ, રાખી આપણુ શર્મ. સાંભળો૧૫. જે છોડી વધલભને હે લાલ, સાધે મુનિવર પથ, દુષ્કર તપ તન આદરી હે લાલ, નામ ધરાવે નિગ્રંથ. સાંભળો૦ ૧૬. સુખકારી જીન ધર્મને હે લાલ, કીજે ભવિ ચિત ભાય; નેમ કહે છઠ્ઠા ખંડની હે લાલ, પંદરમી ઢાળ ગવાય. સાભળો ૧૭.
દેહરા. સાભળી સશુરૂ દેશના, ચમત્કાર ચિત ચુપ, બે કર જોડી જિનતણી. એણુપેરે પૂછે ભૂપ. શીલવતી જે મહા સતી, પામી કેમ સકલેશ,