________________
૨૧૮
જેનકાવ્યદેહન. નિરતી ચાર નિવણે, પરભવને સુખકાર. પાળી સંયમ નરપતિ, પામી સદ્ગતિ અત, ચંદ્રગુપ્ત હવે ભૂપતિ, પાળે રાજ્ય એકાંત.
ઢાળ ૧૪ મી. ( ઉદયા તે પુરી ભાગ ભગાવળે કાઈ–એ દેશી.) રાજ્ય તે પાળે દુખ સહુ ટાળે સોય, વારે દેહગ જંજાળ રે,
મહીપતિ માનશુ, આવી નમિયા રાય સીમાડા સાય, ટાળ્યો દુષ્કૃત કાળ રે. મહી૧ રાણી એકાદશશુ પુર દર પેરે રે સૈય, સરસ્યા ભેમને ભેગી રે, મહી,
એક તે એકથી ચાતુર બાલા સોય, કબહી ન દીસે શેગી રે. મહી રે, હસાવળીને નંદન નીકે સોય, હરિષણ ત્રિભુવન ટકે રે, મહી, તિસુંદરીને રણમલ સેહે સોય, સઘળી વાતેજ નીકે રે. મહી૩ ત્રિલોચનાને સુદર [સોહે ] સોય, રતનસેન નરવર રૂડે રે; મહી લીલાવતીને લલીતાગ [ સોહે ] સોય, રૂપ લાવણ્ય ગુણ સૂડો રે. મહી૪ રાયવલ્લભ તે રનવતીને સોય, નંદન પુણ્યનું ભાડું રે, મહી, માનવતીને મદનકેતુ સોય, અતુલિ બલને ધારૂ રે. મહી. ૫ ખટનદી એ ખીજામત કરે સોય, તાતને વિનય વહ તા રે, મહી, રત્રગુપ્તની સેવા કરતા સોય, મનમાં દક્ષ રહતા રે. મહી . આપણું પુણ્યને યોગે કરી સેય, વિલસે સુખ સસારી રે; મહી સમતિ ધરતાં તે પાપ છડે સેય, બારે વ્રત દિલ ધારી રે. મહી છે. ખટ રાજ્ય કરી વિલસે સુખ સાય, મન નેહે રાજા ને રાણી રે. મહી શીલવતી તેને પટરાણ થાપી સોય, જાણું ગુણમણિ ખાણું રે. મહી૮. શ્રીજીનકેરી પૂજા કરે નિત્ય સેય, સરખે યોગે તે નારી રે; મહી ઉત્તમ કાજ ગમે ધર્મ કરતાં સોય, આપદા દૂર નિવારી રે. મહી ઇ. માયા ખેલ ન ખેલે તેવો સંય, પાપ પુણ્ય ફળ જાણે રે; મહી રિદ્ધિ ઘણું પણ મન ન આણે સોય,સિદ્ધિ અસ્થિર ચિત આણે રે. મહી ૧૦. શીલવતી તે આત્મા અજવાળે સેય, વ્રતના દુપણું ટાળે રે, મહી સામાયક શુદ્ધિ નિયમ પાળે સોય, સદગુરૂ વચન સંભાળે ૨. મહી ૧૧