________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી
૨૧૭
તા શિરેમી સદી માહરી, “
એ મુખ
ઘેર એ સુદર દીપક સારખી, એણે ગેહે હે રેપી મેહનવેલી; મારી, સતિયા શિરોમણિ જગતી તુ સહી, અપૂરવ દીઠી ચિત્રાવેલી. મારી. ૬. જાગી દશા હે આજ સહી માહરી, વહુઅર લાગી જવ મુજ પાય, મારી ભાગી એ ભાવટ ભવતણ વેગળી, નરનારીને એ ગુખ બહુલ થાય. મારી છે. પ્રગટયા મે કીધા પુણ્ય ફળ એહવા, જગદીશે દીધુ ત્રિભુવનરાજ, મારી દેખતાં એ વધુવર એ ધરા ખત, વાપી એકઠી દ્રય કુળ લાજ, મારી. ૮. સાસુએ સહુએ અવગુણ ખામિયા, કિધલા જે પહેલા ચઢતે રંગ, મારી, મહિલામાં મોટી તુ માનિની, સરિતામા સેહે જીણુપે ગગ. મારી ૯. મેં તુજ કીધા અવગુણ મેટિકા, તે તુહીજ ખમજે અવગુણ ક્રોડ; મારી ગુણુવતી ગરવી તુ ગજગામિની, હિતશુ એ હૈડે દોષને છેડ. મારી. ૧૦. શીલવતી એ આખે સાસુ સાભળો, સુખદુઃખ હોયે કરમને હાથ; મારી, કોણ એવો છે જગ માનવી, ટાળે જે આગળ આવીને સાથ. મારી. ૧૧. ત્રિહુ જગ વાધ્યો જશ સુસતીતણો, ગુણને ગાવે સુર નર રાય, મારી ખુશિય થયો ત્યહાં સિહરથ ભૂપતિ, ભાવેશુ એ પ્રણમે સતીના પાય. મારી. ૧૨. કુવરની સાથે સુદરી રગણું, ભેગવે એ વાંછિત નર ભેગ, મારી, કીધલા કર્મ તે એ બહુલા ભગવ્યા, ટાળીને એ સઘળા મનના શોગ. મારી. ૧૩. જન તેહ પ્રશસા કરતા બે તણી, અહો અહીં શ્રીજીનલરકે ધર્મ; મારી સંસારમાંહી શોલે છે શુભ સહામણાં, પુણ્યના એ ધણીને નાઠા. મારી. ૧૪. ખડ છઠ્ઠાની ઢાળ છે તેરમી, સહુ કોઈ સુણજો ભવિજન લોક, મારી નેમવિજય કહે આપણા પુણ્યથી, લહિયે છે જગમાં સપત્તિના થે. મારી. ૧૫.
દેહરા રાજા સિહરથ હઈશુ, પ્રેમે વધુ બોલાય, ગુણભરી પુણ્ય ઓરડી, ગોરડી તુ સુખદાય મેલુ કુળ જે માહરૂ. અજવાળ્યું તે આય, ભલે એ મંદિર તુ રહી, વર પરણી સુત રાય. શુભ લગ્ન શુભ મુદ, કીધે રાજ્ય અભિષેક, થાએ ચદ્રગુપ્ત ભૂપતિ, વચન કહી સુવિશેક રાજા રાણું રે ગભર, લિયે દો સયમ ભાર,