________________
પંડિત શ્રી નેમવિજયજી—શીલવતી રાસ.
પ્યારે લાલ, આશા પૂરી તે ચિત્તતણી. જીવે ક્રોડ વરીશ, જ્યાં લગી ચદ્ર તે દીશ, પ્યારે લાલ, ઉલટે અખર પેહેરિયાં; શેઠને મન સુગીશ, નવલી લક્ષ્મી વરીશ, પ્યારે લાલ, ચાલ્યા બહુ વ્યવહારિયા. કીધા નૃપને પ્રણામ, આવ્યા રત્ન લે તામ, પ્યારે લાલ, લાપતિ દિલ હરખિયુ; ઉલટે આવે આમ, સરિયું વાચ્છિત કામ, પ્યારે લાલ, જોડી મળી મન નિરખિયુ. દેષ્ઠ શેઠે પસાય, ઇભ્ય તે મદિર જાય, પ્યારે લાલ, જગતીપતિ ઇમ ચિંતવે; મળશે પુત્રની માય, પૂરવ પુણ્ય પસાય, પ્યારે લાલ, ભાગ્ય ફળે ભવતે ભવે. વળી તે ઢ ઢેરા ભૂપ, ફેવિયા લઇ અનુપ, પ્યારે લાલ, સુણો નૃપ મુખ વારતા, પરદેશણુ બહુ રૂપ, માનની મનેાલવ પ, પ્યારે લાલ, રાખશે જે સહી વાતા. રાલા તેહજ ચાર, કહિયે ચચ્ચર ખેંકાર, પ્યારેલાલ, નારી મ રાખશેા મદિર; સાંભળી ચતુર ચકાર, ન રહ્યા દિલથકી ઠાર, પ્યારે લાલ, વાત સુણા અહં સુરે. પાચે દિને જ હાય, પ્રગટજ નારી સાય, પ્યારે લાલ, તે! દુઃખ કારણ હાવશે; રાખે છપાવી કાય, લહેશે! દુ.ખ સહી તેાય, પ્યારે લાલ, આગે વાત અહુ જોઇશે પ્રગટ કરશે જેહ, વાચ્છિત લહેશે તેહ, પ્યારે લાલ, કહિયે શુ તસ પુરી કરી, સાચા મિત્ર ગણેહ, વ્યવહારી મારે લાલ, કહિયે છે. વળી
ગુણ 'ગેલ, હિત કરી.
૯.
૨૦૫
૧૦.
૧૧
૧૨
૧૩,
૧૪.
૧૫.
૧૬.