________________
%%
જૈનકાવ્યદેહન
કાર્ય કેમ નવિ હાય, ધૃષ્ણ નગરીનેા લાય, પ્યારે લાલ, વાત વારે ગુણ તેતણી.
વિવક,
લે વ્યવહારી અનેક, રત્ન દેખાવે પ્યારેલાલ, રત્ન જડે
નહિં
તેવુ ;
એકને એક,
જો જો શેર છેક, પૃષ્ઠે પ્યારે લાલ, વચન કહું એ કેવુ. કાઇક નામને દેઈ, સઘળેા એ ધન લેઇ, પ્યારે લાલ, ઇભ્ય ભણી દુ:ખ દાખશે; કિયે કહા શુ એય, લાધે ન મનના ભેય, પ્યારે લાલ, વાત છિપાઇ છિપાઇ રાખશે. મહા આગણ આપ, કર્તા મને બહુ થાપ, પ્યારે લાલ, ચિંતા તન ખહુ ભાવિયા; બુડી નૃપ મુખ છાપ, કેમ ખમીજે ટાપુ, પ્યારે લાલ, આતુર અતિ વ્યવહારિયા. શીલવતી કહે તાત, કશી વિમાસણ થાત, જ્યારે લાલ, ચિંતા ક્રમ વહે એવડી; સાચી કહે અમ વાત, દેર્ડ જ્યમ હરખાત, પ્યારે લાલ, અપ્રીત લહી નગ જેવડી. પુત્રી તુજ થકી કેમ, દુ:ખને ટાળિયે જેમ, મારે લાલ, એવુ નહિ પુણ્ય સાહ, કચ્ચુ કહેશો તેમ, ખેાલ સુણીને એમ, પ્યારે લાલ, દરશન વાલું તાદર્. રત્ન સાગે છે રાય, એ કેમ ઝગડા મિટાય, પ્યારે લાલ, રત્ન નહિ છે આપણે: સમન્યુ ન સમાય, રઢિયા રત્ન દેખાય, પ્યારે લાલ, કારણ એવુ અમતણે. તાતજી કેવુ દુ:ખ, આણ્ણા હૈડે મુખ, પ્યારે લાલ, રત્ન આપુ લિયે તમ ભણી; મણિ દેખી ગયા દેવ, ડિયે મન સતાપ,
3.
૪.
૫.
ŝ.
७
૮.