________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૨૦૩ વ્યાપારી વ્યવહારિયા, રાજનજી રે, આવજે રત્નને લેય, રાયારા રાજવી, નહિત દુખ બહુ પાવશે, રાજનજી રે, કહિયે છે મન ભેય, રાયારા રાજવી. છઠ્ઠી એ ખડ છાતણી, રાજનજી રે, કહી એ ઢળકતી ઢેલ, રાયારા રાજવી; નેમવિજય કહે આગળ, રાજનજી રે, સાંભળજો છે રસાળ, રાયારા રાજવી.
' ૧૭, દેહરા વ્યવહારી સઘળા મળ્યા, લેઈ રન અનેક, દાખે વિવિધ પેર ભૂપને, તેની નવે ટેક. સ્વદેશ ને પરદેશના, ઝવેરી બુદ્ધિ વિશાળ, પ્રેમે કરીને પાઠવ્યા, રત્નતણું જે માળ. દાય ન આવે ઇલાપતિ, મનમા રહિયે ઝર; નારી નહિ ઈણ નગરમાં, પ્રગટયો પાપ અકુર શ્રીદત્તને વસુદત્તને, તેડાવ્યાં તતકાળ, લાવો રત્નની જોડલી, કે આવ્યો તમ કાળ. શેઠ વિચિ તે ચિત્તમા, ક્યાંથી લાવ્યા તે રત્ન, ભૂપતિ મનને રીઝવા, હા બેલે શુભ યન.
' ઢાળ ૭ મી.
( “આ છે લાલની દેશી ) ચિતે મનમા શેઠ, કરી દીસે નૃપ છેઠ, પારે લાલ, ધન રહેવાને કારણે, . અણહુતે ન દેવાય, માગ્યું હી ન મંગાય, : પ્યારે લાલ, ભૂપ રૂઠો કૃત શાતણે જેડી મળે છે કે, મેં માગ્યો લહે સોય, પ્યારે લાલ, લાવજો કે એમ ભૂધણી,