________________
૧૯૦
નકાયદેહન. સરિતાએ જેમ જળ વહે જલદે, તેમ વહિયે ત્યાં રાય હે; ભૂપ૦ રનગુપ્ત ત્યાં સાંભળ્યું સહુએ, તે કહ્યું જે આવે છે. ભૂપ૦ ૭. બાળક મુખ કરી બાળક સબળા, તે પણ ચાલ્યો વેગ હ; ભૂપ
ખ્યાલ જોવે ત્યાં રણ બહુ થાયે, ઉભે સહી વડ તેગ હ. ભૂપ૦ ૮. હાથ થીણુ નૃપતિ તેથી, વેગે ત્યાંથી પળાય હો; ભૂપ કુવર ઉભા તે થાનકે આવ્ય, ધાઈ સામે થાય છે. ભૂપ૦ ૯. કર પૂઠે કરવાળને કુંવર, આવીઓ સામે તામ હ; ભૂપ કિરાત તે સઘળા નાઠા ત્રાઠા, દેશમાં નિધ પુણ્ય કામ છે. ભૂ૫૦ ૧૦. રાયથકી બળ તેહનું દીઠું, દીઠે બળધર હાથ હે ભૂપ૦ જોયો ઇભ્યપતિ નંબ હેલે, ભા ભીલને સાથ હ. ભૂપ૦ ૧૧. એકલે રાખે દેશ એ સબળ, રાજા વિસ્મય હોત હે, ભૂપ૦ પાંચ દિયાં વર ગામજ તેને, છીણ ભૂપતિ તુરંત છે. ભૂપ૦ ૧૨. મુખ વિલસે સસારના કુંવર, શીલવતીસુત તેહ હો; ભૂપ માતાને અંકે નિશદિન રમત, તાત ધરે બહુ નેહ હો. ભૂપ૦ ૧૩ રગુપ્ત એ નામને નિસુણી, શીલવતી ખુશિયાલ હો; ભૂપ૦ સાહમપર પર શુદ્ધ વખાણે, તિણથી ટળિયા જંજાળ છે. ભૂપ૦ ૧૪. તપદપકજ મધુકર રસિયો, નેમવિજય કહે નેહ હો; ભૂપ પંચમ ખડ એ ઢાળ તે ગોળે, સુણતાં સપદ ગેહ હો. ભૂ૫૦ ૧૫.
, દેશમાં નિક નામ
' બળ તે
इति श्रीशीलवती महासतीचरित्रे पंचमखंडः संपूर्ण.
--
*