________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૧૯૧
ખંડ ૬ ફેં.
દેહરા, રિદ્ધિ સિદ્ધ સુખ સંપદા, પામે નર ભરપૂર, ગાડીધર ધિગે ઘણી, ત્રિભુવન માહ્ય સનર, આશા પરણું આપણું, ચિંતામણિ સમ દેહ; કામ ગવી કિરતા ધુરી, કરતાં એહની સેવા વરદાયક વસુધાતણી, વાગીશ્વરી વિખ્યાત; સરસ વચન ઘા માતજી, કવિયણને સુખ શાત. ગુરૂ જ્ઞાની ગુરૂદેવતા, સકળ પદારથ ગમ્ય, ચોદરાજ વિલોક્તા, ગુરુને ન છે અગમ્ય દેવ ગુરૂ સુધર્મ એ, ગુરૂથી અધિક ન કોય, સુગુરૂ તિલકવિજયતણું, ચરણકમળ નમું દેય. ભગુકચ્છાદિક નગરમા, ચંદ્રગુપ્ત નરનાથ; વિલસે સુખ સસારના, નવ નારીને સાથ એક દિન બેઠે મહેલમાં, રમતાં નર ને નાર, શીલવતી તસ સાંભરી, ઉસુક થયા કુમાર વનિતા વિપમે આકુળી, મેં મૂકી છે જેહ, જઈ સંભાળુ તેહને, ટાળુ દુઃખની રે, જેહશું હેયે નેહલે, ક્ષણે ક્ષણ આવે ચિત્ત, સૂતા હી ઘન નિદભર, સંભારીઈ ધરી હિત, નેહી આવે સુહણે, નીસનેહી નવિ નેણ; ગુણુ ખલકે વર સાલ જ્યમ, તેના દિનને રેણુ, જઈએ દેશ વિદેશડે, અટવિ માંહ ગયાઈ; સુખ દુખ સાંભરે સજજતાં, કેમ ન વીસરિયાઈ. મન મળ્યાં તન ઉલ્લફ્યુ, વિહસ્યા નયન ચકર, અરે આતુરતા કરી, કરતો મદન બકોર.