________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ, ૧૮૯ ઢાળ પંદરમી મારૂ રાગે, નેમવિજય શુભ ભાખી રે; "ઇભ્યની ઘરૂણી આનંદ અંગે, દીધાં દેહગ નાખી રે સુખકારી. ૧૬.
દેહરા રત્નગુપ્ત ઘર શેઠને, પાચ વર્ષને બાળ; પ્રઢ જાણી તાતજી, મૂ લઈ નિશાળ ન્યાય સાહિત્ય જે ચૅપશુ, ભણે તજીને આળ; ગણિત છદ ભાષા વળી, ધર્મશાસ્ત્ર વિશાળ. કરતો ક્રીડા બાળની, રાજ્યનીતિ સભાળ; દેખી અચરજ જન બહુ, માતા હેયે ખુશાલ. આપ હોય રાજા તીસે, સચિવ સેનાપતિ શેઠ, ન્યાય અન્યાયે દડદે એમ રમત શુભ છે. વરસ નવ જવ વાલિયા, પરણાવ્યો તે તાત, કન્યા દે વર શેઠની, વિલસે મુખ દીનરાત
, ઢાળ ૧૬ મી. (માળવ મહિપતિ મગસી વિરાજે–એ દેશી ) એ અવસર તે નગરીએ રાજા, હે શ્રી શ્રીણ હે, ભૂપ રગે કરી, બેઠે સભાને મઝાર હે, હરખ હૈયે ધરી; સભામગે તિહાંકણ એક આ, ગણિક વિદ્યા તેણે શ્રેણુ છે. ભૂપ૦ ૧. બે કર જોડીને મહિપતિ બોલે, મુજ નદની ગુણ ગેહ હો, ભૂપ૦ તેહતણે પતિ કેણું હશે, કહીએ અમૃત એહ હ. ભૂપ૦ ૨ ગણુક કહે તે ગણિતને જોઈ, શીલવતીને નાહ હો; ભૂપ જાણ માનવતીનો પ્રીતમ, આવશે એહથી ઉછાહ હો. ભૂપ૦ ૩. વરસ પાને અંતરે મળશે, મહિમાવત નરેંદ્ર હે; ભૂપ૦ રાજા મન સુખ પામ્યો સબળુ, ટાળ્યો મનનો ફંદ હ. ભૂપ૦ ૪. દીધુ ધન બહુ ગણુકને રાયે, ગણુક ગયો નિજ ગામ હો, ભૂપ૦ કે તે દિવસે શ્રીણુ નૃપને, આ દૂત ઉદામ હ. ભૂપ. ૫ ઘનક નામે છે પાલિ પતિ જે, બહુ બળધારી ચાર હે, ભૂપ૦ આબે ચમ્ તે સબળ સજીને, કિરાત છે ઘનઘેર ભૂપ૦ ૬.