________________
પ'ડિત શ્રી નેમવિજયજી શીલવતી રાસ.
લહેશું રીવ; તાણે એ.
સકર સૂર;
ઋણું ભવ દાસી જીવ, આગે દુઃખ કારણુ ધણે એ, પાપને માતમનાથી પૂર, મહગ પુત્ર એ માતના એ, તારણ તાતના એ. તા મુજ દેશી નકાય, હત્યા હાજર હાય, મારૂ ન એહને એ, તેા આપુ કેહુને એ. હુ કરૂ કેવા ઉપાય, કેમ કરી સ કટ જાય; ભરમ એકના એ, ભારી ફરમના એ ચિતવતી એમ દાસ, મૂકે મુખ નિશ્વાસ; આંસુ ચખ ઝરે એ, સાલ જ્યમ ખરખરે એ. કામદેવ પ્રાસાદ, આવી ધરતી ઉહ્લાદ, દેવને એમ કહે એ, તુ સધળુ લહે એ સૂકુ તારે પાય, રાખે તું થિર કાય; સુખ ભણી આપો એ,ક વરદુ:ખ કાપો એ. નેમવિજય કહે એમ, વાધ્યો. મનમાં પ્રેમ, ઢળી આપદા એ, પુણ્યથી સ પદા એ. દાહશ.
તે! હુ એ મારી નહિ, ત્રિભુવનતિલક સમાન, નદન છે કે રાયના, બહેાત વધે એ માન. કામદેવને હરે, પુષ્પતા પુજાહિ; ખેપ્યા કુવર ખાંતશુ, ચતુરાએ ચિત્ત ચાહિ કહે કર જોડી દેવને, સ્વામી કરન્ને સાર, તમ ચરણે શરણે વ્યા, જાતમાત્ર કુમાર. એમ ખેાલી દાસી વળી, આવી મંદિર આપ, વેરા વદે તે મારિયા,નાખ્યા તે શિર કાપ મે માર્યા નવ જીવતા, કેા તસ મારણહાર; સ રાય મન આણા તમે, ઉત્તર ક્રિયા અપાર,
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૧.
3.
૧૮૧