________________
૧૮૨
જેનકાવ્યદેહન.
શીલવતી તટિની તટે, પામી ામ એકાંત; ' ગોપી અંગ ભૂષણ ભલાં, ઉતાર્યો મન ભ્રાંત. બીજા નંબર પહેરીને, દિલ ચિંતે ત્યહાં એમ; જોયા કૃતઘ દેવને, ટાળી ત્રટકી પ્રેમ. નંદન પ્રસવન શી કરું, મનહુ તિ અચકાત; હુતો તાત જો એહનો, તે બહુ ઉત્સવ થાત,
ઢાળ ૧૨ મી.
(કરેલણ ઘડ દેર–એ દેશી.) બેડી તે ત્યહાં સુંદરી, અંબર શોચને કામ; હર એકાવળ કંઠથી, કાઢિયે તેણે ઠામ.
માની જે શીખ માનની રે. ૧. પાસે વડવૃક્ષ વાનરે, બેઠે છે વિકરાળ દેવ કરી કઈ રૂપને, ગરવુ વદન વિશાળ. માનીજે ૨. હાર ગ્રહ્યા તેણે ઉતરી, જઈ બેઠા ફરી ડાળ; નિરખે નારી તેહવો, ખડત રત્નની માળ. માનીજે ૩. નાખે મોતી એકેકુ, ઉડુ જળ છે જ્યાં; કહે રાણી તવ તેહને, રે રે કરેય શું યાહ. માનીજે ૪. કેમ ધન ખોવે માહરૂ, અહો અહો પશુરાજ; હુ અબળા છુ એકલી, એહ સબળ મુજ સાજ. માની જે. ૫, કહે વાનર શું તાહરૂ, જાવેછે ઈણ માંહિ; મમતા નહિ તુજ પુત્રની, તે શું એણે ચિત્તમાહિ. માનીજે ૬. ફટ રે પાપી એહવે, બોલ કેમ તું બોલ; એ પુત્ર વન માહરે, તુ કાઈ હૈયડલું ચાળ. માનીએ છે. વાનર કહે સુણ વાતડી, સાચુ કહુ અવદાત; એતાં સૂનાં ન મૂકિયે, મૂક હવે બહુ ઘાત. માનીજે૦ ૮. સાતે ધાત સહામણી, મંદિર પરને હાથ; ભજન નંદન ભામની, પચે બાવળ બાથ. માની જે ૯. પુત્ર સ્તન (જે) પરગટયો, આવી કેહને ભળાવિક તો સુખદાઈ ન આગળ, હવે મનશુ સંભાવિ. માનીજે. ૧૦.