________________
નકા દહન. વહેલી જાતું એવ, બાલક ભારણ હેવ; કામ નહિ આપણે એ, જેને કારણે એ. રૂપતણી જે રંભ, રાખી શશિ રવ થંભ; માનવ મહિલે એ, શેભે આગવે એ સુવર્ણ પરિષ એહ, ગોરી ગુણની ગે; કે નૃપ બાલિકા એ, લઘુ વર કન્યકા એ. ઈણિ નગરી ઈણ વેશ, જાણે મદન પ્રદેશ અભિનવ અપ્સરી એ, કમળ કિન્નરી એ. સવા લાખ દીનાર, દેશે પુરૂષ હજાર, દેખી રૂપને એ, મનોભવ ભૂપને એ. રાજાદિક પરિવાર, કેઈ સામત તલાર; આવશે મંદિરે એ, આપણે સંદિરે એ. મારે એહ કુમાર, લક્ષ્મીતણે નહિ પાર; એહથી પામશું એ, દૂખ સહુ વામણું એ. એમ કહીને તે બાળ, અનુચરી કરે તતકાળ; આપે વેસડી એ, બહુ જનકેરડી એ. કુંવર ગ્રહીને હાથ, નાવે બીજી સાથ; વહે દગ બાહિરે એ, પાપને આચરે એ.
ખી કુંવર ભાળ, આવ્યો રે તુજ કાળ, ઘર તું પાપીને એ, દેહગ, વ્યાપને એ. હા હા જગતી રતન, મારણ, કીધો મન; ઉદરને કારણે એ, નરકને ભાણે, એ. તો હુ દાસી કાય, વેશા સરસી આય; રતન બગાડવા એ, પુણ્યને તાડવા એ. હું ન ગળી કાંઈ ગર્ભ, કાંઈ ન મારી દર્ભ; વિષ ભક્ષણ કરી એ, પાસે દઢ ધરી એ જે મરાવે એહ, શું લઈ જાશે તે; ભવ ઘણ આકરે એ, નિગદ જે પાધરે એ.
૧૪.
૧૫.