________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૧૭૯
૧૧.
પૂછે પુત્રી તમતણ, સાહેલડી રે, દહણી છે કહે કેણ તે; આ નગરે તુ એકલી, સાહેલડી રે, આવી દિસે છે જેણે તો. માતા પ્રીતમ માહરે, સાહેલડી રે, પહો કઈ પરદેશ તે; ખબર નહિ કોઈ તેહની, સાહેલડી રે, મોહન બહુલ અંદેશ તે. પીહર હની સાસરે, સાહેલડી રે, બેલાવી મુજ માય તે; ભેજન વેળા ઈણ પુરે, સાહેલડી રે, કાલની જાણ કાઈ તા. આવો બેટી અમતણે, સાહેલડી રે, સુંદર અણુ પુર ગેહ તે; રહેજે સુખે ઈશું મદિર, સાહેલડી રે, મળશે પ્રીતમ તેહ તો. નેમવિજય કહે નિર્મળી, સાહેલડી રે, દશમી ઢાળ છે એહ તે; સાભળજે હવે આગળે, સાહેલડી રે, વાતડી સરસ છે જે તે.
દેહરા, શીલવતી હરખી ઘણું ચાલી તેની સાથ, પછી મદિર વેશન, મનમાં થઈ અનાથ. અધમ પુરૂષ કે હા, આવે લ પટ લાખ; ઘાટ લહી મેં આકરી, કેવી શીલની ભાખ. હા હા ! એ કૃતકર્મને, કેવી સગતિ કીધ, અયિ અયિ હારી જન્મને, દુર્ગતિ માગી લીધ. પૂરણ માસે પ્રસવિયો, નદન નયનાનદ, દેખી વિહસ્યા નયન જુગ, રૂપે કરી રવિચંદ મુખ ધોઈ મુખ અ ગુલિ. ગ્રહિયુ રત્ન પ્રધાન; ઉત્તમ કાતિ છે જેહની, માને નદનિધાન બારે દિવસે સુદરી, બાર રત્ન ગ્રહી આપ, મોહ ધરે મનમાં ઘણે, વેણી મધ્ય કરી થાપ. આપ હવે વેગે કરી, અંબર પિશાચને જાય; પુત્રી ભળાવી વેશને, તટિનું તટ પાય
ઢાળ ૧૧ મી. (દીઠે દેવ કુમાર—એ દેશી ) હવે ઉમા ત્યાં વેશ, કરતી પાપ પ્રવેશ: દાસીને ભણે એ, પુણ્યને અવગણે એ.