________________
૧૬૨
જેનકાવ્યદેહન.
શીલવતી ૭.
શીલવતી. ૮.
શીલવતી ૯
શીલવતી ૧૦.
એહવી આધાણ છે જે આકરીરે, હોવે પંચેટ્રિી જિહા કિણ હોમ રે. આણ્યો કાળક્ટ તતખણ તારૂણી રે, દીઠે શીલવતીએ તામ રે; સહી નાણી કરી એહ ઓળખે રે, હા હા ક્યા કરમનાં કામ રે. આવ્યું મરણ એ માનની ટુકડું રે, અયી અયી દેવતણું ઈહા ભેગ રે, કીધાં આપણ તે ઉદયે આવિયાં રે, કેઈ કઠિન બંધનના યોગ રે. કીધે કામની છૂત સંસ્કારને રે, તરત વઘારિયો તેલે આપ રે; કહે તવ સાસુ વહુ તમે ખાઈજે રે, કીધું ભેષજ અનુપમ મેળાપ રે. સાસુની સાખે શીલવતી સતી રે, દિનપતિ સામી ઊભી રહી હેઇ રે; ગણી નવકાર જે રાણી ભાવશુ રે, સુધી શીલજી મુજને સુખ દેઇ રે. ચંદ્રગુપ્ત વિના અવર જો માહરે રે, મન વચને કાયા સંભાર રે; કાંઇ મનમાંહિ વિલેપતા જે હેવે રે, તે કાયા થ સહુ જળ છાર રે. ખાધું વિષમ વિષ અતિ પાડુઓ રે, પસર્ષ અંગે અમીય સમાન રે, વામાને વિષ તે હળાહળ વિસગ્યું રે, જેન્સ શીલ રયણ પરધાન રે. જાણ્યું સઘળું ત્યાં તેણે રાઉલે રે, વાઓ મનમાંહી બહુ પ્રેમ રે;
શીલવતી ૧૧.
શીલવતી. ૧૨,
શીલવતી૧૩.