________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
ઢાળ ૩ , ' '
(સુડલા સ દેશે કહેજે મારા પૂજ્ય રે—એ દેશી )
સશય ઉત્તમને ચિત્ત ઉપને રે, લક્ષણ સતીના એહ છે સાર રે; જૂઠે પણ રાણી મન માને નહી રે, નિરખતી નયણે વારવાર રે. શીલવતી સતિયાં માહી શિરોમણી રે, સાખી કીધા નાગકુમાર રે, - તમે સામુ મન બહુ આમળારે,
ડે એહ છે સસાર રે. શીલવતી ર. લોકના અપવાદ ભયથકી રાજવીરે, ભય કરતા સહુ પરિવાર રે, બીજો ઉપાય કરે બાલા મારવા રે, લલના રડ્યું નહિ લગાર રે. શીલવતી, ૩. વારૂ વછનાગ જેણે આણિયે રે, ભુજાવ્યો ભામનીએ ત્યાહાં તેમ રે, ખાધુ વિષ અમૃતની પેરે જર્યું રે, સતીના આતમને થયું ક્ષેમ રે. શીલવતી૪. ગણી ચિને પાપણી મૂઈ નહિ રે, એનો વિષ આછુ નહિ જોર રે, ગોમલ આપ્યો તતક્ષણ રાણીએ રે, તેલ મર્દન કર્યો ઘનઘેર રે. શીલવતી. ૫. જેમ જેમ ખાયે વિષ ભણી જોવનારે. તેમ તેમ વાધે ઘણે તજ તેજરે, નિરખે નારી શુભ્રતા આદરે રે, રતનમાળાને ન વધે હેજ રે. શીલવતી. ૬. જેણે ગધે પ્રાણ તજે પ્રાણિયા રે, વેગલી દ્રી હણિયે પંખી આ વ્યોમ રે;