________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૬૩ સતિયા શિરોમણિ શીલવતી સતી રે, સોળે વાલે કરીને હેમ રે. શીલવતી૧૪. નેમવિ કહે ખડ એ પાચમી રે, ત્રીજી એહ છે ઢળકતી ઢાળ રે; શીલ પ્રભાવે સુખ હોય અગમાં રે, ટાળે દુખ દેહગ જંજાળ રે. શીલવતી. ૧૫.
દેહરા રાવળી કહે રાયને, કૂડ કપટ ભંડાર, કે મતિ સાસે એહને, એ કુળ ખ પણુકાર નારી ચરિત્રની કોથળી, અલીક જે ભાષણહાર, જનમથકી જૂઠી સહી, ધિક એને અવતાર. પરનરશુ રાતી જિક, તેને બહુ સહી નાણ; સાજા હોઠ ઉત્તર ઘણું, કેમ ન જાણો જાણું ? તે માટે વેગા થઈ, શામ પહેરાવો વેષ; મૂકો પીહર વાટડી, કરજો સીમ પ્રવેશ રાણી કહેણે રાજવી, કીધો તે પરપંચ, કૃષ્ણ ગલિત રંગી જિકે, સઘળે મળ્યો સંચ.
ઢાળ ૪થી. (શેત્રુજે કષભ સમોસા, ભલા ગુણ ભય –એ દેશી )
કાળા અંબર પહેરિયાં, કાળે કિયા રે, કાળા તર્યાં બેલ, કરમે વિટબણા રે, રૂદન કરે રામા ઘણ, દુખ મનસણ રે, છેતરી તેં મુજ છેલ, કરમ વિટબણું રે. રાયે સુભટ જે મોકલ્યા, મને ખળભળ્યા રે, દિલમાંહે દિલગીર, કરમ વિટબણા રે; હા હા સતીને કહેવું, દુખ એહવું રે, નયણે વહે ત્યમ નીર, કરમ વિટબણું રે. માતા કાંઈ જનમિયા, અતિ પપિયા રે,