________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૪૩ કુવરી ભુવને વૈદ્યને રે, લેઈ આવ્યો ભૂપાળ, રજની વાસે રાખિયો રે, વૈદ્યક મન જજાળ રે અંગજ. ૧૩ દરથકી દેણે રો રે, રગતનું આચર્ણ, કપટ નિદ્રાએ નિહાળતે રે, સાભળે સાસદે કર્યું છે. અગજ૦ ૧૪. પ્રમલા વશ પથી થયો રે, ડસીઓ કુવરી એણ; પ્રાતઃસમે પરજાળિયો રે, જીવ ગયે ત્યહા તેણ રે. અગજ ૧૫. અત કરે વાસે રહે રે, એવી તસ પરતીત, મહાજશ નામે મહીપતિ રે, ચિતા ધરે બહુ ચિતરે. અગજ ૧૬. અનગ સેના રાણી અતિ રે, શેક ધરે છે શરીર, નંદની જે રતિ સુધરી રે, પ્યુરી નાખે નીર રે. અગજ. ૧૭ દેહલો છે સંસારમાં રે, વહે લોક કલ ક, પ્રીત ધરે ન કે તેહશું રે, પૂરવ કર્મને અક રે અગજ. ૧૮. • આશા સહુને સરખી રે, નિર્મળ રાખી નીત, નેમવિજય કહે સાભળે રે, ઉત્તમ તે કરે હિત રે. અગજ ૧૯.
દેહરા. રજની વાસ જે રહે, આણે તેનો અંત, મરણ ભયથકી માનવી, દરે દેવ રહત ભૂપતિએ ભામિની ભણી, કીધો વિષ ઉપચાર, મારી ન મરે માનની, રૂઠો જશ કિરતાર રાજા રગે એમ કહે, આલે બહુલે પ્રેમ, વળી માગે તે દે ઉપરે, અનુચર કહિયુ એમ
અરધ રાજ્ય કુમારિકા, કામનીતણુ કલક, ટાળે તેને નરપતિ, માગ્યું કે નિઃશંક. બીડે ગ્રહિ બોલીને, ભટ વિનવિયો ભૂપાળ, પરદેશી કે પ્રાહુણે, કરૂણા કરે કૃપાળ. ભલ આસનને મોકલે, તેડાવ્યો નર રાજ, ભૂપત દેખી ભૂધણી, કીજ થયો મુજ આજ સાજ સમે તે સજ થઈ પો પ્રમદા ગેહ, દેખી નારી દિલ ઠરે, રતિ રમણવર એહ.