________________
૧૪૨
આંકણી. ૧.
અગજ૦ ૨.
અગજ, ૩.
અગજ૦ ૪.
જેનકાવ્યદેહન.
ઢાળ ૫ મી.
(મેરે આતમકી આધાર રે—એ દેશી.) તે અવસર વાજે ત્યહાં રે, ઢઢેરાને ઢોલ, ચોરાશી ચઉટે ભમે રે, બેલે મધુરા બોલ રે, અગજ રાજાની. સોહે રે રૂપે ઈંદ્રાણી, મોહે રે માનવ મહિ માની, વિષકન્યા સઈ જાણી રે લાલ. નિજનદિનીને નરપતિ રે, વિભિક્ષણ કઈ દીધ, ન મૂઈ નારી તે થકી રે, પામી ન એક સિદ્ધ રે. પૂછે કુંવર તે પ્રેમશું રે, વાંચ્યા તેહ વૃત્તાંત; વિષકન્યા કેમ જાણિયે રે, આણિયે એવી ભ્રાંત રે. કહિયે સાંભળે તસ કથા રે, જન્મી માત જે વાર, વધતી કલા વર લ ળ્યું રે, ગોરી મોહન ગાર રે. મુવરણ વાન સેલ્યામણી રે, કામી મેહન કાય; બાલવન બાળા થઈ રે, રમવાને જગલે જાય રે. વનખડે વનિતા વહી રે, ખાતે ખેલતી ખેલ; મેવા મિઠાઈ મોદશું રે, ખાવે ગાવે ગજ ગેલ રે. તરૂણું તરૂણપણે થયે રે, થાકી વનખંડ લઘ; વદને બીડી વર પાતની રે, સૂતી નિદ્રાને સધ રે. પકજ ચૂં મુખ પ્રેમદા રે, વિકસ્યુ પૂનમચદ; ગમ્મ નહી ઘેરે ઘણું રે, બાળા ગુણની વૃંદ . તાતભણી વાલી ઘણું રે, માતાને સુખકંદ; પય સાકર પ્રત્યુષમા રે, શ્યામા પીવે આનદ રે. તે દિનથી તે તારૂણી રે, ઉપરતણી વૃદ્ધિ હેત; નારી સંગે નિશિ રહે રે, આણે તેને અતિ રે. ભય આણું મન ભામની રે, રક્ષક કે નવ જાય; ભેળી ભોળા ભેળાવે રે, જુગતે તેવ કઢાય રે. કે અવસર ઈહાં આવિ રે, ઔષધવેદી આમ; નામ સુખ્યાત વસ્તપતિ રે, પહો રાજાને ધામ રે.
અ ગજ૦ ૫.
અગજ છે.
અગજ૦ ૭.
અંગજ૦ ૮
અ ગજ૦ ૯.
આ ગજે. ૧૦.
અગજ૦ ૧૧.
અંગજ૦ ૧૨