________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૪૧ વિદેશ જેવા ભણી નીકળે છે, બેઠો પ્રવાહમાંહ્ય, હ આ સચિવ ધરે જી, ઓળખિ ચિત્તચાહ. મેરા ૧૧. હેમયા એમ સાંભળી છે, પામી અતિ ઉછરંગ, મુજ બેહેની સુદરે જી, ઉલસો પ્રેમવિહગ મેરા, ૧૨. લેઈ લગ્ન પરણાવિયો છ, વાગ્યા ગુહીર નિ સાણ, કર મૂકામણ આપે ત્યાહાં છે, સુણજો એહ સુજાણ મોરા૦ ૧૩ ખડ ચોથાની મે કહી છે, ટળકતી એહજ ઢાળ, નેમવિજય કહે સાંભળે છે, પાચમી શ્રવણ રસાળ. મોરા૦ ૧૪.
દેહરા, ૫ચ સહસ્ત્ર હયવર ભલા, ગજવર વળી શકતીન, પચ સહસ્ત્ર અનુચર ભલા, બળે કરી નહિ દીન ૫ ચ શત કરભાવળી, વેહેલ શકટ ત્યમ દાસ, પાલખી ભૂષણ પચ સહસ, આયા લેઈ તાસ દીધા એના દેખતા, કીધે કુવર ખુશાલ, સકળ દુખ દુર કરી, પામી પ્રેમ પ્રનાળ તરૂણી તીન કુમાર તે, સાથે કરે સભેગ; હસાવળી હસે હિયે, યુવતી નાથને જોગ. દિન કેતા ત્યાહાં રહ્યા, કરે કુવર બહુ કેલ; પરમેશ્વર સુપસાયથી, નારી નાગરવેલ દેવદ્રવ્ય દેરાં કર્યા, દયા ધરી પરિણામ, રાજા સુસકાઠા દિયા, ટાળ્યું ધૂતારા નામ. નાથ કહે નારી સુણો, વહેલાં થાઓ વિવેક, શીખ લિયો તમે સાજન, વેણ અમારૂ એક શીખ લેઈ સાજન તણી, કુંવરે કર્યું પ્રયાણ, ગોપારાપુરપટ્ટગે, આવી કરે મેલાણ છાને કુવર કટકથી, મનથી જણાવી વાત, પ્રાતસમે તે પણે, વહિને હાટે આત.