________________
-
૧૪
જૈનકાવ્યદેહન. મત્રી કહે મહારાજજી, એણી રાતે એ આજ; પરણી યુધ્ધ ખેચરી, કીધું આપણું કાજ. બહુ હરખો મન મહીપતિ, ઉલસ્યા નેણ ચકર બોલે મીઠા બોલડા, તું તન મન ચિતર
ઢાળ ૪ થી, (મારા નાથજી હા, રાજનગરે ઘડાય—એ દેશી.) પ્રેમ ધરી કહે ભૂપતિ છે, પરણે રાજકુમાર, કુંવર કહે કયમ પરણિયે છે, રાજ નથી નિરધાર;
એહ રાયજી હો, રાજ વચન સુણેય. સભા સહુ સન્મુખ થઈ છે, જવે રૂપ કુમાર, રાખ્યું અંગ છૂપાવીને જી, માનું કામકુમાર. એહ૦ ૨. કામે પીડિત અગના છે, નિરખે રૂપ નિહાળ; પ્રચ્છન્ન ધરી અતિ પ્રેમને જી, અંગોપાગ વિશાળ. એહ૦ ૩ કુંવરણે તવ બલડે છે, મન કરે મહીપાળ, હસાવળી હરખે કરી છે, બોલે વેણ રસાળ. એહ૦ ૪. એહજ પ્રીતમ આદર મે, આખે એણે અવતાર, મે વરિયો વર ઉગે , અવર નહિ સસાર,
મોરા તાત જી હે, રાજ વચન સુણેય. મન માન્યુ ઘણુ માનની છે, રહ્યું મન લેભાય; માતા વેલી હોઈજે છે, યોગે રહિયું ન જાય. મારા પરણુવો પતિ પ્રેમશુ છે, મત કર હવે ઢીલ, આવે અવસર આપણે છે, લીજે સુદર લીલ. મોરા કરી દતુશલ નીકળ્યા છે, સતીએ બોલ્યા બેલ, તપન ઉગે જે પશ્ચિમે છે, સતિયાકેરા ચલ મેરા ૮. કુવર એકાંતે તેડિયે છે, પૂછે કુળ વરતંત; આ સહુ તમે આપણે છે, સઘળો ઈતિહ સત. મશ૦ ૯. તિલગ દેશ તિલકાપુરી , સિહરથ છે ત્યાંહ રાય; રત્નમાલા પટરાગની છે, તેહ છે મારી માય. મેરા ૧૦.
જ
5