________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રસ. ૧૩૯ સચ્યું પુરાતન ધન લિય, જાણે એહજ મદિર સ્વામ. કુવરનેટ ૧૦. લીલાવતી છોડી ત્યાહા, નિજ રામા સુદર તેહ, પહેલે મંદિર ભત્રીને, સઘળુ લઇ ધન એહ. કુવરને ૧૧. આપ આવ્યો વળી કેશવે, લીધી વળી સુસાર, પ્રાતર મદિર મત્રીને, વહી આવ્ય વેગે કુમાર. કુંવરને ૧૨. કામાવતીને મદિરે, ત્યાહા આવી હસાવળી તે, કામવતીને એમ કહે, કહુ બેની સાભળ એહ કુવરને ૧૩. મે વરિયે વર સુદરે, સહી બોલીને પત્યે કેથ, સાંજ સમે પુરી મળે, ગયે નવી જાણિયે એથ. કુવરને ૧૪. આવશે હવે મદિરે, હુ તો જોઉ છુ તેહની વાટ, દીઠે હોય તે નારિયે, એ કુવર ભલે રે ઘાટ. કુવરને ૧૫, રાયસુતા હસાવળી, હરખી ઘણુ નયન નિહાળ, પ્રભુ પ્રગટી દિશ જે હવી, હુઈ તેથી તે ખુશાલ. કુંવરને ૧૬, દગ સિચતી સુધાતણી, અગના અગ વાળે અનગ, કામવતીએ પ્રેમસુ, બોલાવ્યો ધરી ઉછરગ. કુવરને ૧૭. પ્રીતમ કેડે કારણે, કહિયે પ્રિય રાતની વાત, કેણું પરણું કુવરી તમે, કહે કુવર તવ અવદાત. કુંવરને. ૧૮. એવે સમે હસાવળી, પિહોચી નિજ તાતની પાસ, નેમવિજય સુખસંપદા, પામી જે ધરમ નિવાસ. કુવરને ૧૯.
દેહરા, હંસાવળી કહે માતને, મત્રી નદિની જેહ, પરણ્યો પતિ પરણવ મુજ, તેણુ બા નેહ, સુતા સુણી મુખ વારતા, તેડાવ્યો મત્રીશ; જામાતા જે તમતણ, દાખે વિશવા વીશ મત્રી સહિત કુવરજી, પિસ્યા ભૂપની પાસ, દેખી દર્શન રાયજી, અગે થયો ઉલ્લાસ. ભલ આસન ભાવે કરી, બેસાર્યો બક્ષીસ, લેઉ વારણ અગના, કુરે નાખ્યું શીશ.