________________
૧૩૮
જૈનકાવ્યદેહના ખમજો અવગુણ અમતણે, મોટા તમે મહત; પોલ્યો હજી પુણ્ય માહરે, તમ શું સંગમ સંત. પહેલાં તે નવ ઓળખે, તેણે ખેલ્યા વિપરીત, સંપતિ સમયે અમ મને, તમશુ બાધી પ્રીત. અમ બને પૂરવ કિયે, સાચેલે જિન ધર્મ તેણે પતિ તુજ પામિય, રાખી ય કુલ શર્મ.
ઢાળ ૩ જી. (ઘેર આવો જ આ મોરિએ દેશી ) હરખિત થઈ તવ હારે, સહિ દીધી સેય કુમાર,
કુવરને જઈએ છ ભામણે. આકણી. તુજ કુળ આદિત્ય તું સહી, તું તો સમશશિ અનુસાર. કુવરનેટ ૧. એટલે હેમરથ આવિયો, ત્યહાં સબળ લઈ પરિવાર, આવી વીર વધાવિયે, મન આણ પ્રેમ અપાર. કુવરને ૨. ખેચર સુત બેચર ભણી, જઈ પ્રેમે કીધ પ્રણામ, અજવાળ્યા એણે કાજે, વળી રાખી ખગચર મામ. કુ વરને ૩. હયવર તે સહી હસતા, આપ્યા પચસયા વર જેહ, આપા દ્રય શત સુદરૂ, તસ મદઝરતા દ્વીપ જે. કુંવરને ૪. મણિ માણિક મોતી ઘણું, તેમ રત્નતણું બહુ રાશ; ખાઢ તળાઈ દીપિકા, વર આપિયાં એમ ઉલ્લાસ. કુંવરને પ. વારાંગને વરભૂપતિ, લેઈ દીધી જેણે પંચવીશ; આપી એમ સંતપિયે, કહે આજ્ઞા સબળ વહીશ. કુંવરને ૬. અમે ગ્રહી નિજ નદિની, હેજે ભીડી આપણે અગ, લહે ક્યો દિન મુખભણી, હેો તમરગ અભંગ. કુંવરને ૭. દીધી શીખ સોહામણી, બેટીને બહુપેરે આપ; મારા માગી કુમારની, સર્વ દૂર કરી દુખ છાપ કુવરને ૮. વહિયા ગગને વિદ્યાધરે, જાણે પંખી તણું હાર; ચદગુપ્ત લીલાવતી, વેગે આવે નગર મોઝાર. કુવરને ૯, વેશ્યા મદિર સ ચઢ્યા, લીધે તે પલગ વિશ્રામ,