________________
૧૪૪
જેનકાયદેહન.
મન વિ ષ્ણુ તન ગગહ્યું, ઉલ્લણ્યાં નયન ચોર, માનવીને મનમથતણું, સેવક કરે બકર. ૮. કચુક કસ છૂટી તદા, વ્યા અગ અનગ; તેણે અવતારે આદર્યો, પ્રીતમ પ્રેમ પયગ,
ઢાળ ૬ ઠ્ઠી.
(શેરી માટે રમતો દી–એ દેશી.) મહાજશ રાજાની આજ્ઞાએ પહોંચ્યો, રતિ સુંદરીને મહોલે રે, દૂર બેઠે સાથી સાહસી, વચનામૃત રસ સેહેલે રે. રતિ સુંદરી રંગે એમ બેલે, સેજ સુકોમળ બેઠી રે, કામલતા માનુ મોહનલી, પ્રેમને મદિર પેઠી રે. રતિ ૨ અનુચર મનમથ કેરા આગે, ઓળગ કારણ પહોત્યા રે, છૂટ્યા જલધર ધવન જલધી, ઉન્મ થયા તસ વધતા રે. રતિ ૩. સાકહે નિસુણો સુદર સજજન, વાત કહું સવિ માંડી રે, તમ દીઠે તને ઉલ્લફ્યુ વિહર્યું, મને લાજ તે છાંડી રે. રતિ વિષમ યોગે વરવી વનિતા, કરમ તણી જે કરણું રે; મુજ વતી માનવ ભૂપ વિના શ્યા, પાપતણી એ ભરણી રે. રતિ પ. હુ તમ દાસી, પ્રેમની યાસી, એહ કલક મુજ ટાળો રે; બીડે ગ્રહિ જે બોલ ગ્રહીને, તો ક્ષત્રિયવટને સંભાળી રે. રતિ ૬. વિવિધ વાત વિનોદે વામાએ, યામની રાત્ર ગમાવી રે; આકુળ થઈને પ્રેમ લાવીને, ઉન્માદી લય લાવી રે. રતિક છે. કપટ નિદ્રાએ સૂતે કુવર, આચરણ આપ વિલોકે રે; મુખ વિકાર્યુ કુવરી તત્ક્ષણ, વિષધર દીઠે વિવેકે રે. રતિ૦ ૮. બાહિર મુખ વિકાર્યું કાળુ, વેગે સન્મુખ આવ્યા રે, રેષે કરીને રાતાં લોચન, દખ દેવાને ધાયો . રતિ હ. આતુર ત્યા થઈ શસ્ત્રને શરમી, વિપરીત કા જીવદૂત રે; " નિદ્રા ગઈ તવ બેઠે દીઠે, પિયુમણિ પ્રાણુ સંપૂત રે. રતિ ૧૦. નયણે નિહાળ્યો નૂરસનરે, વામા મેહ નિવાહી રે; જેડીઉધાન જ્યમ ઉદધિ ઉલો , કેણ રહે કહો સાહી રે. રતિ ૧૧,