________________
૧૨૨
જૈનકાવ્યદેહને.
રનવતી બોલે તદા કર પ્રભાતે સેવ, રાત્રિએ જુગતુ નહિ, કહિયે છે તમ હેવ.
એણે જુગથી નિસરી, બીજે જાવુ જેહ, નિશા અધારી ઉદધિજળ, વાંચ્છ કુશળ હું તેહ. ઉઠયો આળસ છડીને, જાવા શેઠ સમીપ; છક્કા સામી તવ થઈ, અણસમજ્યારે દીપ. નારી કહે જાવા ન દઉ, અપશુકન વડ એહ; કુવરી વિનય કરે એહવે, બોલે ગુણને ગેહ, સરજ્યાં સુખ દુખ ઉપજે, ભાવિ ન મટે કય; સરજ્યુ હોય તે પ્રતિ, વારક જગમાં ન હોય.
ઢાળ ૮ મી.
(જોરાવર હાડાની–એ દેશી કામદત્ત મંત્રી ચાર રે, બેઠા ત્યાહાં હૈયે, અચરજ હવે હોય, ભાવિત ન લહે કાયે, તે સુણ સહુ કે, વાત વિચારી રે, વરવી તેની રે, જે જે કર્મ વિકાર રે, બેઠા ત્યાહા સેહે નાઠી હતી રે, બુદ્ધિ જે જેહની રે
જો એક હતો એહ રે, બેઠા ત્યાંહા સોહે પણ ટીકી રે, નીકટ વારાંગના રે, દેખી મન ચળે ચિત્ત રે, બેઠે ત્યાહાં સોહે કામી પુરૂષોને રે, વાલી કામની રે.
જતિકુળ નહિ ભાસ રે, બેઠે ત્યાહાં હવે પિટભરો થઈ રે, આવ્યે આપણો રે, ન ઘટે રાજકુમારી રે, બેઠો ત્યાહાં સેહે અધા હાથે રે, રનનો આગણો રે. મારી એહ કુમાર રે, બેઠે ત્યાહાં સિંહે આવે રાતે રે, તે જવ ઇયાકણે રે