________________
૧૨૧
૧૧.
૧૨.
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ઘર અભિલાખી હો રાજ, પિયુડે ભાખી રાજ, મુખે એમ ભાખી રે, જઈ હુ મળું માયને. વચન તેણે હો રાજ, દીધું જેને રાજ, અનોપમ એને રે, લેઈ સાત સોહામણાં હયગજ વારૂ હો રાજ, પુણ્યને સારૂ રાજ, નૃપબળ સારૂ રે, આવ્યાં તેમને ઘણા દાસ વળી દાસી હો રાજ, જે વિશ્વાસી રાજ, જેહ વિલાસી રે, આપી વાર વારાગના, પ્રવાહણ બેઠા હો રાજ, લેઈ સુખ મીઠાં રાજ, વ્યવહારી દીઠો રે, દ્રય નાથને અંગના. સાજન પિતે હો રાજ, ચખ જળ હોતે રાજ, મુખ કજ તે રે, પાછા વોળાવી વળ્યા, જુતા તે હાલ્યાં હે રાજ, પવને માલ્યાં રાજ, ન રહે ઝાલ્યાં રે, વારે વેગે જે ભલાં. ઉદધિ માંહે હે રાજ, બહુલ ઉત્સાહ રાજ, મનોજ પ્રાયે રે, જાયે ખ્યાલ વિલોકતા, કલ્લોલ જળ લેળે રાજ, પવન ઝકળે રાજ, બહુ જળ ટોળે રે, વહેતે અશકતા. સાતમી ટાળે હો રાજ, ખડ એ ભાળે રાજ, ત્રીજાની રસાળે રે, રૂડી નેમવિજે કહી, સહુ તમે સુણજો હે રાજ, ધરમને ધૂણજો રાજ, ભાવે ભણજો રે, હોવે ખ્યાતિ ઈહા સહી.
દેહરા ઉત્તમ બોલ ચૂકે નહિ, જે હવે શતખંડ, શેઠ ભક્તિ તવ સાભરી, તે વાણુ અખડ. નારીને કહે નેહશું, હું જાઉ ઈભ્ય પાસ, સેવા સારૂ તેહની, જ્યમ પોહોચે મન આશ.
૧૩.
૧૪.
૧૫.