________________
૧૨૦
જેનકાવ્યદેહને. ધન બહુ ધારી હો રાજ, રાય મતિકારી રાજ, શુ એ વિચારી રે, દીધી કેમ એવડી. દુરજન દેવી હો રાજ, પાપના પાલી રાજ, ધરમના શેપી રે, હોય એમ અકારણે, અવગુણ આગે હો રાજ, પાપ ન લાગે રાજ, પ્રીતને ત્યાગે રે, હેપી ગુણને ઢાંકણે. પર સુખ દેખી હો રાજ, હોય પરથી રાજ, છળના કેપી રે, પાપી રેપ ધરે ઘણો મનુષ્ય મ જાણે હો રાજ, મતિ વખાણે રાજ, સહી મન ટાણે રે, પાપે પિંડ ભરે ઘણે. એક દિન વારૂ હો રાજ, દુમતિ કારૂ રાજ. દુરગતિ સારૂ રે, વાત કહી વાણીએ; સુણો ભૂપ જમાઈ હો રાજ, મેટી વડાઈ રાજ, શુકન ભણાઈ રે, આપે હવે ચાલીએ. ભાગે તમે આણા હો રાજ, ભૂપતિ પણ રાજ, અમીય સમાણું રે, બહુ પ્રેમ ધરી કરી; ચંદ્રગુપ્ત વેગે રાજ, મનને રગે રાજ, ઈભ્યને સગે રે, વારૂ શેઠ આણું ધરી. પ્રાણુપ્રિયા વેલી હો રાજ, મહેલને મેલી રાજ, લઈ આજ્ઞા વેલી રે થાઓ તમે આપશુ શીખડી લીજે હે રાજ, કામ એ કીજે રાજ, વેલા થઈજે રે, આપે હવે ચાલશુ. રનવતી વેગે હું રાજ, કાતને સગે રાજ, નિજ મન ટેગે રે, બોલે નિજ તાતને; આપ મુજ આશા હો રાજ, કરશું પ્રયાણું રાજ, વચન સુજાણ રે, પુત્રી કહે માતને. રતિશું રામા હો રાજ, પ્રીતમ કામા રાજ, ઉતાવળ સામા રે, માતા કારને જાયને,