________________
૧૧૪
જેનકાવ્યદેહન. તે આવ્યો પરદેશથી, તુજને મળવા કાજ પુરૂષ હીનાણી આપણો, ઓળખિયો પતિરાજ દાસી ઉઘાડ્યું દ્વારને, દીઠે નિજ ભરતાર; પલંગ થકી પરી થઈ, પામી હરખ ઉદાર. અવળે મુખ ઊભી રહી, લજ્જાની કરી એટ; વિરહવ્યથા વામી પરી, પામી મમથ પિટ, દાસી સહુ દરે ગઈ, બેઠા આપ પલ ગ; કર રહીને તે કામની, બેસારી ઉર્જંગ,
ઢાળ ૪ થી
( આસરા જોગી—એ દેશી ) હું અપરાધી નારી છું તેરે, કાંઈ ખમજે અવગુણ મેરે રે; સુંદરી સનેહી. તુ ભાગણ નારી સલુણી, તુતે ગુણવતથી ગુણ દૂણી રે. સુંદરી 1. તુ દયાવત દયાળી બાળી, મેં તો પૂરવ પુણ્યથી ભાળી રે; મુંદરી તું ચિત્રાવેલી સદા ગુણખાણી, લક્ષણે તુજ લક્ષણ વાણી રે. સુદરી૨. શશિવદની તુહીજ પુણ્યવંતી, સહી દોષ થકી દૂરે દૂતી રે; સુંદરી મેં અપરાધ કર્યો જે માટે, તે તે ખમવા દિલ નવ કર્યો છે રે સુંદરી ૩, તું મુજ પ્રાણજીવનથી પ્યારી, હવે દિલ નવ રાખું ન્યારી રે; સુંદરી અવગુણુ કીધા આ૫ ખમાવું, તુજ લળી લળી શિશ નમાવું રે. સુદરી૪. હુ તુજ ચેર છું આ ભવમેરે, તે તે રાખ્યો પ્રીતિને રે રે, સુંદરી સતી શિરેમણિ મેં તુ પામી, દર્શને ગયાં દુખ વામી રે. સુદરી ૫ હુ તુજ નામતણી બલિ જાઉં, તુજને અહોનિશ ચિતડે ધ્યાઉં રે સુંદરી કાયા હ સજીવન સમાણી, મુજ મન ઘટએ તુ આણી રે. સુંદરી૬. ધન્ય જે ધર્મ ધર્યો તે વારૂ, સહી પામિયો હુ પુણ્ય સારૂ રે, સુંદરી કરૂણું કરીને રીસ તજી છે, જેમ હૈયડલે રંગ રમી જે રે. સુદરી છે. મેં તો કીધે ઘાત વિશ્વાસ, જેહ મૂકી કરથી નિરાશ રે, સુંદરી મેં તુજ આદરી મનડે મટે, તુ મન જાણે જે દિલ ખોટે રે. સુદરી૮. નિસુણી એમ નારી જે પ્યારી, એમ કહે તવ વાત વિચારી રે.
વાલા સુણે વારૂ. તુ પ્રભુ શશિને હુ છું ચ દ્રિકા, તું છે રન ને હુ છુ મુદ્રિકા રે. વાલા ૯.