________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૧૩ છાડી વાલા રે, અન્ય હિત કેળવે. વહસ૧૦. છળ બહુ યે રે, ક્ષણ નવ પાતરે, અવગુણ રાખે રે, ભાખે આંતરે; વિરહી દેહી રે, મન દાઝે ઘણુ, અન્ય જન દેખી રે, દિલ ધરે આપણું વહ૦ ૧૧. રીત ન જાણે રે, પર જેહ લેકની, તેણે સ્થિર સ્થાપી રે, મનસા પાપની, રજની ન આવે રે, નાહલા નિડી, અધવચ છાડી રે, પ્રીતમ પ્રીતડી વહસે. ૧૨, કરનો મેળો રે, કીધે પહેલડે, અગને મેળે રે, નવ ર ટુકડે, વચનને મેલે રે, વચન બોલ્યો નહિ, વિણ કર્થે વહિયો રે, ન કહે ગયો કે કહી. વગે૧૩. એમ બહુ બોલે રે, વનિતા વલવલે, કુવરની આખે રે, જળધારા ચલે; ક્ષણ ક્ષણ પામે રે, મૂછીંગત અગના, ભૂમિ પડતી રે, એક નિજ પિયુ વિના વહસે. ૧૪ ત્રીજા ખડની રે, ઢાળ ત્રીજી સમી, નેમે ભાખી રે, ધન્યાશ્રીએ સ ક્રિમી, જે જે કરણું રે, એ સહી કર્મની, આગળ ગુણ રે, વાત છે મર્મની. વીએ. ૧૫
દેહરા, કુંવર કહે સિત્યતરે, બોલે બાર ઉઘાડ, સાભળિયુ નહિ વિલાપતા, કેરી કહિયે ત્રાડ કહે રાણી તુ કાણુ છે, એણે વેળા આ ઠામ, જે જાણે મુજ સાસરે, તો ટાળે તુજ નામ. હુ પિયુ છુ તાહરે, ચરગુપ્ત મુજ ખ્યાત; તે ચાલ્યો પરદેશડે, રીસવશે કરી ઘાત,