________________
ગ્ય નહિ છે જ પિયડા, તવ નહિ બહુમર
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૧૫ હું પ્રભુ ચરણતણા રખવાળી, સાચી માચી રહુ મતવાળી રે; વાલા તુ સાહેબ ને હુ તમ દાસી, રહી વળગી નવ કરૂ હારી રે વાલા. ૧૦. કહે રાણી મુખ હસીને વાણી, જે આગમ પ્રીતમ જાણી રે, વાલા હું નાહી નાથજી ઋતુસ્નાન, તુ ચાહે સગ પિયુ માને રે વાલા. ૧૧. યોગ્ય નહિ છે જોગ એ કરતા, રહિયે છે જનકી ડરતા રે વાલા પ્રગટ થઈને આવ પિયુડા, તવ મન સુખ વહે! જીવડા રે વાલા. ૧૨ ગર્ભ રહે જે કઈ કરમે, તે તે ભેગવિયે બહુ મરમે રે; વાલા તું તે કરીને પૂછડ વાકે, જાઓ કામ પડેય મુખ ઢાંકે રે.. વાલા. ૧૩. લોક ળ ભા પગ પગ સહિયે, બહુ સમજીને તે શું કહિયે રે, વાલા જે મનમા હતો મળવાનો, તો કયમ આવ્યો પ્રભુ છાનો રે. વાલા. ૧૪. કુવર કહે છે અવસર રૂડે, એણી વાતમા નહિ કૃડે રે, સુંદરી લક્ષણ બત્રીસસો નિત નદ, એણું વેળાએ પામે આનદ રે. સુદરી ૧૫ જન્મથકી અતિ પણ તેવો, રૂપે કરી હરિ જેવો રે, સુંદરી આગળા ઘાલ્યાં મુખમાં દીસે, કરી રન સુદરી ચિત્ત હસે રે. સુદરી. ૧૬, તેણે માટે મારે તમે કહિયો, અર્થ દેવથકી મે લહિયો રે, સુંદરી પ્રાણપિયુ સુણો એવી વાતે, તસ વાર ન થાય ઘર જાતે રે. વાલા. ૧૭ કે પ્રતિઉત્તર દેઉ સાસુ, તે તે કાઢે પ્રાણ જે આ શું રે, વાલા સહી નાણું દિયો કોઈ મુજને, જે હોવે કાઈ દિલ તુજને રે. વાલા. ૧૮ મુદ્રિકા દીધી કરની લેઈ, મન મળિયાં મહેમાહે લઈ રે, વાલા પણ ઇદ્રિના રસ ઘણુ સારા, દઈ ભોગવતા મનહારા રે. વાલા. ૧૯ નેમવિજય તે રગ શું મળિયા, વિરહ વ્યથા દુ ખ ટળિયા રે, વાલા યામનીચર ને ગરૂડ તે લે, મૂક્યો પ્રહણ લઈ પહેલે રે વાલા. ૨૦
દેહરા. સૂતો જાગ્યો કુવર તે, તેહજ જુગ મેઝાર વિહગ નજરે નાવિયું, દેવતણે પ્રતિકાર સિંહલદ્વીપ ભણી હવે, પવને કર્યો પ્રચાર, વેગે પહોચ્યાં જુગ તે, રત્નપુર વરસાર રત્નસેન તસ ભૂપતિ, રતનમ જરી તસ નાર, રત્નાવતી તેની સુતા, યોવન કરે ઝકાર,