________________
૧૧૦
જેમકાવ્યદેહન. માતપિતાને બધવ નેહે, સહુ છાંડી ધન મોહ; નભ જળ માહી જે જપાવે, એહ અદતને હ. મરણ ભણું જે હાથે હિયડુ, ઘર ઘર તેમ ધ્રુજત, માગે શીખડી બાળક તરૂણી, નયણે નીર ઝરત. કામદત્તની પાસે પહોત્યો, વિનયશુ શિશ નમાવ્યો, કહે કામદત્ત બાધવ ક્યાથી, એકલડે અહી આવ્યો. રાખે સેવક હું રહુ તેને, માસને દામ ન માગું પેટ ભરું તે સેવા બહુલી, હુ તમ ચરણે લાગું. અગ ચાકરી વહુ નિશદિન, શેઠને કહેણે ચાલીશું, એમ જાણુંને મુજને રાખો, બેલ્યુ વચન પાળીશુ. રાખો કુવર પેટને કાજે, ઓળગ કાયા સારૂ;
શુભ લગ્ન તે મહુરત મોટે, વાણ સીધાવ્યાં વાર. સિંહલદ્વીપ ભણુય હંકાર્યા, મફત યુ વહિયાં જાય; જળને પથ કાપે તે ઘણેરે, વાસે જળનિધિ થાય. રેણી અધારી શેઠને ચરણે, વિનયે શ્રમને ટાળે, નિદ્રા પામ્યા પિતનાં જન તે, અચરજ એક નિહાળે. પૂરવ ભવના કે સુર મિત્રે, દીઠે કુંવર વહાણે; ગરૂડ રૂપ કરી ઘન ગાજે, બોલે તુ કાંઈ જાણે. કુવર વિમાસે કથને ભાસે, અથવા મુજને આખે, બે રમે છાનો રહે, મનની મનમા રાખે. જાગે સિંહરથજસ્વિામી જાગુ, કેવી કહો મુજ વાણું, ઉત્તમ વેળા ઉત્તમ જગમા, પામે પુણ્યવત પ્રાણ. અમૃત સિદ્ધિ યોગ તે રૂડે. જે અંગના સંગત હોય; કામિની કુખે રત્ન મનોહર, પ્રસવે એવો કેય. જન્મથકી સુણે અંત લગી તે, સવાલાખ નિાર, મૂલ્ય અકે કુણ દે મુખથી, રૂપ અને પમ સાર. લક્ષણ લક્ષિત બત્રીશ અગે, ભાગ્યતણે અધિકાર; એ યોગ છે એ વેળા, લક્ષ્મી લહે જયકાર ગર્ભતણા તે પુણ્યથી જાણે, રાજ્ય પામે નર માટે,