________________
૫'ડિત શ્રી નેમવિજયજી શીલવતી રાસ.
હુ કહુ તુજને બહુલ સનેહે, વચન ન માનજે ખોટા. નિ:શ્વાસ મૂકે તેણે ત્યાË, શીલવતીને સભારે, પાણિ ગ્રહીને મે પરહરી છે, હુ તસ દુઃખના કારે અમર કહે એમ ગરૂડને રૂપે, આશા સહી તુજ પૂરૂ, તેમવિજય કહે ટાળ એ ખીજી, દાહગ દારિદ્ર ૬ ખ ચૂરૂ. ઢારા
નિસાસા કરે શા ભણી, પૂર્ મનની હામ, વિરહિણી જે વામાગના, સૂકું તેને ધામ હરખ્યા મન આતુર થયા, કાયા વધ્યા કામ, કહે સ્વામી મુજ મૂકો, શીલવતીને ઠામ. કુંવરને લઇ પાખમા, ચાલ્યેા ગરૂડ ગગન, જલધિ લ ઘી નગર નિજ, શીલવતીશુ ભવન શીલવતી જે સુદરી, વિરહે કરે વિલાપ, ઐ એ પૂવ મે કરવા, મોટા દુષ્કર પાપ જે સુણી વિરહીતણા, ડૈડા ધૃમે ધાર, નયણા આંસુ નીસરે, જે હાય કણિ કઠેર
ઢાળ ૩ જી.
( સુષ્ય સુણ્ય કતા રે શીખ સેહામણીએ દેશી ) વીસે વાહલા અવગુણ કે લહી, નારી અમળા રે, ખળ યહાં કે નહિ, એમ ન ટેરે એન નેહલા, કાયર ન થઇએ રે, કીજે પેહલેા. તુજ વિષ્ણુ નારીની રે, શુદ્ધ કહેા કાણુ લિયે, હેજે ઇંડાને ૐ, મનની કાણ દિયે, પ્રેમની જાળે રે, પ્રીતમ પરવી, એહ કારજ રે, કરણી અભિનવી. જાળમા ચાલ્યા રે, મીન ભણી જેહને, કાણુ સખાઇ રે, પ્રીતમ તેહને;
૧.
૩.
૫
૧૧૧
૨૧.
૨૨.
૨૩,
વીસે ૧.
.
વીસે ૨.