________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૦૯ લખી લખીને તમ પગ પડ્યાં રે પિયુજી, અબ તે કહિયું કરેય, પિયુ દિલ૦ ૧૬. નારી નયનના નેહથી રે પિયુજી, વિનો પિયુ ગુણખાણ, પિયુ દિલ૦; પહેલી ઢાળ બીજા ખંડની રે પિયુજી, તેમનું વચન પ્રમાણ, પિયુ દિલ૦ ૧૭.
- દેહરા એમ ન કીજે નાહલા, છટકી ન દીજે છે, રાખો વધતો નેહલ, જ્યમ ઘન ભૂમિને નેહ કુવર કહે સુણે કામની, મૂકે છે ચાતાણ, વેગે જઈને આવશું, કરશુ દુઃખની હાણ તમે કાયા તમે પ્રાણ છે, દઈ આખ્ય આધાર, દઈ રહો તમે અહીં કણે, પિતાના મહેલ મઝાર એક દેયે તે દિન રહી, કુવર થયો ઉદાસ, શીખ દેઈ નારી ભણું, આખી આગળ આશ. કાપડી વેશ કરી ભલે, માગી શીખ વિલાસ, પંથ ઘણે એ કાપત, ભુગુકચ્છ ઉલ્લાસ.
ઢાળ ૨ જી.
(આખ્યાનની ચાલ ) હવે ચદ્રગુ'ત તે ચિત્ત ચેપ, આવે નગર મોકાર, બજાર બહોતેર તે નીકા, હાટ શ્રેણી અધિકાર. જેવે સુદર મદિર મોટા, પોળ અને પ્રાકાર, ચાટ વળી તેમ ચોરાશી, વણિક કરે વ્યાપાર. કામદત્ત ત્યા (છે) વ્યવહારી, અધિપતિ પોત સે સાત, સિંહલદ્વિપ ભણી તે ચાલે, ઉદધિ મારગ ખ્યાત નાના મોટા બાળક કેઈ, દરિદ્રભાવિત જેહ; ચાકર કાકર સમ નર કઈ બેસે પ્રવહણ તેહ ઉદર કારણે અતિશય લ ઘે, મુધા મારગ ચેર, ધર્મહીણ જે પ્રાણી જાણી, જલધિએ જાવે જેર. સેવક છે કે સાહિબ નામે, પેટ પાપી જે કહાવે, જેને ગણિયે અનુચિ ખળ મટા, તેને શિશ નમાવે.