________________
નકાવ્યદેહને,
સાભળી શબ્દ દયામણો, ઉઠયો તવ તે કુમાર; આણ દઈ મંત્રી ભણી, ચાલ્યો સ્વર અનુસાર, સુણો છે. આવો અતિશે ઉતાવળે, દીઠા પુરૂષ ને નાર, બોલે મધુરપણે કરી, મીઠાં વચન ઉદાર. સુણજો. ૮. નારી ભણી નર એમ ભણે, કોણે ચઢાવિયો શળ; વાત કહે પરથી તદા, માડીને ત્યહા મૂળ. ગુણજો. ૯. પિઉ દેશે સીધાવિયો, માગીને મુજ આણ, કાજ કરીને પાછો વળે, દામનુ કરી પરમાણુ ગુણ૦ ૧૦. માગે આવતાં તેહને, મળિયા વેરી ઉદામ, વિષમ પથે તે સાહો, બેલાવ્યો વણ કામ. ગુણ૦ ૧૧. ગામ આવ્યું જવ એ ભણી, કીધે બહુલો વિલબ, રાત પડયે વન આવિયા, તરૂવરને વિલબ. ગુણજો. ૧૨. શુળી ચઢાવિને પાપિયા, પહેલ્યા તે નિજ ગામ, હું આવી નર કહેણથી, દીઠાં કરમનાં કામ. ગુણ૦ ૧૩. હેસ થઈ કસારની, માગે છે વારંવાર; કરણ થઈ તે કુમારને, પભણે તે વારવાર. સુણજો૧૪. સ્ક ધ ચઢાવી તે કામની, કરતી તેહ અભ; કાપે કઠ ને કાળજુ, કાપે પદમાસ થભ ગુણજો૧૫ દેખી કુંવરે તેહવુ, નાખી પદભણી સાર, કટિખળ ને કકણ વળી, નેપુરને ત્યમ ત્યાહ ગુણજો. ૧૬.. ચીરને ચણિયે કચો, લીધા તાણીને તેણ: ચોર લુટે જેમ સાથને, કેડે મૂકવુ ન જેણુ સુણજો૧૭. નગ્ન થકી નાઠી તિકા, નારી મફતપરે જેમ.. દેવ આભૂષણ લેઇને, પહેલે તે વડ તેમ ગુણ૦ ૧૮. સાતમી ઢાળ સોલ્યામણ, પામ્યો ધન બહુ ઝાડ; નેમ કહે ભવિ સાંભળે, કુણુ કરે ધર્મની હોડ સુણજો. ૧૦.
દેહરા, આવ્યો કુંવર ઉતાવળે, આનદ આગ ન માય; તીન વસ્ત્ર તિહુઅણુ તિલક, દેખ્યાં આવે દાય. ૧.